Posts

Showing posts from June, 2026

Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

HC Gujarat Legal Assistant Bharti 2026 | 65 Post

Image
High Court of Gujarat, Sola, Ahmedabad દ્વારા Legal Assistant પદ માટે 65 જગ્યાઓ ભરવા ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. (જા.ક્ર.: RC/B/1320/2026). આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત (Contractual Basis) છે – પ્રારંભિક 11 મહિના, વધુમાં વધુ 11 મહિના વધારી શકાય. LL.B. ગ્રેજ્યુએટ ઉમેદવારો HC-OJAS Portal hc-ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. High Court of Gujarat Legal Assistant Bharti 2026 TOTAL POST APPLICATION FEE 65 Post All Candidates: ₹500/- + Bank Charges Mode of Fee Payment: SBI e-Pay (Through HC-OJAS Portal) AGE LIMIT (તા. 20/07/2026) IMPORTANT DATES Maximum Age: 26 Years (20/07/2008 પછી જન્મેલા ઉમેદવારો અપાત્ર) Application Start: 01-07-2026 Last Date: 20-07-2026 Written Test (OMR): 09-08-2026 (Sunday) Viva-voce Interview: ઓગસ્ટ / સપ્ટેમ્બર 2026 HC Gujarat Legal Assistant 2026 – શૈક્ષણિક લાયકાત લાયકાત વિગત નોંધ Law Graduate કોઈ પણ ભારતીય યુનિ....

SBI PO Bharti 2026 | 1500 જગ્યા | Graduation Pass

Image
State Bank of India (SBI) has published an official advertisement (No.: CRPD/PO/2026-27/09) for the recruitment of Probationary Officers (PO) . Graduate candidates from India can apply online on SBI's official website sbi.bank.in to fill a total of 1500 posts . SBI PO Bharti 2026 TOTAL POST APPLICATION FEE 1500 Post SC: 234  |  ST: 144 OBC: 390  |  EWS: 144 UR: 588 UR / OBC / EWS (Male): ₹750/- SC / ST / PwBD: ₹00/- (શૂન્ય) Payment Mode:  Debit Card, Credit Card, Net Banking, UPI AGE LIMIT (તા. 29/06/2026) IMPORTANT DATES Minimum Age: 21 Years Maximum Age: 30 Years ઉંમર છૂટ: SC/ST (+5), OBC (+3), PwBD-UR (+10), PwBD-OBC (+13), PwBD-SC/ST (+15), Ex-SM (+5) Application Start: 18-06-2026 Last Date: 08-07-2026 Phase-I Prelim Exam: August 2026 Phase-II Main Exam: September 2026 Phase-III GE & Interview: Oct / Nov 2026 ...

GSET 2026 | Gujarat State Eligibility Test | Apply Online @ gujaratset.ac.in

Image
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા દ્વારા ગુજરાત રાજ્ય વતી નોડલ એજન્સી તરીકે 20મી ગુજરાત સ્ટેટ એલિજીબિલીટી ટેસ્ટ (GSET 2026) – અધ્યાપક સહાયક (Assistant Professor) ની લાયકાત નક્કી કરવા માટે 36 વિષયોમાં 12 કેન્દ્રો પર આખા ગુજરાત રાજ્યમાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં Information Bulletin સંપૂર્ણ વાંચી લેવી. ⚠️ ખાસ નોંધ: GSET પરીક્ષા માટે ફી ભરવી (પગથું-1) અને ઓનલાઇન રજિસ્ટ્રેશન (પગથું-2) – બંને ફરજિયાત છે. ફક્ત ફી ભરવાથી અરજી પૂર્ણ ગણાશે નહીં. 📋 GSET 2026 – એક નજરમાં વિગત માહિતી પરીક્ષાનું નામ Gujarat State Eligibility Test (GSET) 2026 – 20મી આયોજક સંસ્થા The Maharaja Sayajirao University of Baroda, Vadodara UGC માન્યતા Accredited by UGC, New Delhi પરીક્ષાનો હેતુ Assistant Professor (અધ્યાપક સહાયક) ની લાયકાત વિષયોની સંખ્યા 36 વિષયો કેન્દ્રોની સંખ્યા 12 કેન્દ્રો (ગુજરાત રાજ્ય) વેબસાઇટ www.gujaratset.ac.in 📅 મહત્વની તારીખો વિગત તારીખ ઓનલાઇન ફી ભરવાની શરૂઆત (પગથું-1) 22-06-2026 ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારી...

AMC Sahayak Fireman Call Letter 2026-27 Download Link

Image
Sahayak Fireman Call Letter 2026: The call letters for the examination under the recruitment process of Sahayak Fireman (Advertisement No.: 01/2026-27) have been announced on the official website. Candidates who have filled the form for this recruitment can download their call letter using the steps and link given below. More Details: AMC Sahayak Fireman Call Letter 2026 પોસ્ટનું નામ સહાયક ફાયરમેન (Sahayak Fireman) જાહેરાત ક્રમાંક 01/2026-27 સ્ટેટસ કોલ લેટર જાહેર (Available) How to Download Call Letter? (કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?) સૌપ્રથમ નીચે આપેલી Download Call Letter લિંક પર ક્લિક કરો. ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર (Confirmation Number) અને જન્મ તારીખ દાખલ કરો. માહિતી સબમિટ કર્યા પછી તમારો કોલ લેટર સ્ક્રીન પર દેખાશે. 🔗 મહત્વપૂ...

Gujarat D.El.Ed PTC Admission 2026-27: Apply Online | Eligibility, Dates & More

Image
🎓 ગુજરાત D.El.Ed (PTC) પ્રવેશ 2026-27 | ધોરણ 12 પાસ ઉમેદવારો માટે શ્રેષ્ઠ તક 📢 ડિરેક્ટોરેટ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા D.El.Ed (PTC – Diploma in Elementary Education) અભ્યાસક્રમ 2026-27 માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. જે ઉમેદવારો પ્રાથમિક શિક્ષક બનવા ઇચ્છે છે તેઓ 24 જૂન 2026 થી ઓફિશ્યલ પોર્ટલ પર અરજી કરી શકે છે. 📋 Gujarat D.El.Ed Admission 2026-27 : મુખ્ય માહિતી વિષય વિગત સંસ્થા ડિ. ઓફ પ્રાઇમરી એજ્યુકેશન, ગાંધીનગર અભ્યાસક્રમ Diploma in Elementary Education (D.El.Ed) / PTC શૈક્ષણિક વર્ષ 2026-2027 અરજીની રીત ઓનલાઇન અરજી શરૂ તારીખ 24/06/2026 (સવારે 10:00 વાગ્યાથી) અરજીની છેલ્લી તારીખ 05/07/2026 (રાત્રે 11:58 સુધી) ઓફિશ્યલ વેબસાઇટ dpegujarat.in / ptc.dpegujarat.in 🪑 કેટેગરી પ્રમાણે બેઠક આરક્ષણ કેટેગરી આરક્ષણ (%) અનુસૂચિત જાતિ (SC) 7% અનુસૂચિત જનજાતિ (ST) 15% SEBC (OBC) 27% આર્થિક રીતે નબળા વર્ગ (EWS) 10% દિવ્યાંગ (PH) 5% મેનેજમેન્ટ કોટા 15% (સ્વ-ધિરાણ સંસ્થા દ્વારા) 📚 શ...

District Health Society Botad Bharti 2026 | Apply Online

Image
ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, બોટાડ દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સ્ટેટ બજેટ/GUHP/1 પ અંતર્ગત કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ ભરવા ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. ઉક્ત જગ્યા માટે arogyasathi.gujarat.gov.in પર તા.22/06/2026 ના રોજ બપોરે 12:00 કલાકથી તા.28/06/2026 ના રોજ રાત્રે 11:59 કલાક સુધી (દિન-7મા) ઓનલાઇન અરજી કરવાની રહેશે. જગ્યાઓની વિગત ક્રમ જગ્યાનું નામ કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત માસિક મહેનતાણું 1 આયુષ મેડિકલ ઓફિસર (24x7 UPHC) 02 B.A.M.S./B.H.M.S. ડિગ્રી | ગુજરાત આયુર્વેદિક/હોમિયોપેથિક કાઉન્સિલ બોર્ડ રજીસ્ટ્રેશન | ઇન્ટર્નશિપ પૂર્ણ | બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન | વય મર્યાદા: 40 વર્ષ ₹22,000/- 2 લેબોરેટરી ટેકનીશીયન (GUHP) 01 B.Sc.(MLT)/MLT ડિગ્રી અથવા M.Sc.(MLT) | ઓર્ગેનિક કેમેસ્ટ્રી/માઇક્રોબાયોલોજી સાથે | ગુજરાત મેડિકલ કૉલેજ લેબોરેટરી ટ્રેઇનિંગ કોર્સ સર્ટિફિકેટ | અનુભવ-પ્રમાણપત્ર ફરજિયાત | વય મર્યાદા: 45 વર્ષ ₹19,000/- 3 ફાર્માસિસ્ટ (GUHP) 01 માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસી/ડી.ફાર્મ ડિગ્રી |...

MKBU Exam Form 2026 | Apply Online (UG Courses)

Image
Maharaja Krishnakumarsinhji Bhavnagar University (MKBU) has released the Exam Form 2026 for B.A, BCom, BRS, BSc, BSc.IT, BCA, BSW, & BBA Course, Apply Online for Exam Form will from 22 June 2026 to 29 June 2026 . All the Students can see the below Details.. MKBU Exam Form 2026 – Overview University Name Maharaja Krishnakumarsinhji Bhavnagar University (MKBU) Admission Type Only Repeater students Courses BA, BCom, BRS, BSc, BSc.IT, BCA, BSW, & BBA Mode Online Session 2026 Courses Available BA BCom BRS BSc BSc.IT BCA BSW BBA Name of Exam UG Course: Semester-6 (Regular and Repeater students) Important Dates Event Date Application Start Date 22-06-2026 Last Date to Apply 29-06-2026 How to Apply Online? Visit the official MKBU Exam Form website Select your course Fill personal and academic details carefully Pay the application fee (if applicable) Submit the form and take a printout Req...

Saurashtra University External BA & B.Com Sem-6 Exam Forms 2026 Out

Image
Saurashtra University External Exam Forms 2026 Saurashtra University External Examination has officially announced the online application form submission for B.A Semester-06 and B.Com Semester-06 External Examinations. Any students who wish to appear for this examination can fill the form online with the prescribed fee from the official website of the university. 📌 Overview 🎓 University Name Saurashtra University 📚 Course Name બી.એ (B.A.) Sem-6 બી.કોમ (B.Com) Sem-6 📝 Exam Name Semester Examination 📅 Exam Date 08-07-2026 (અંદાજીત) 💸 Exam Form Fee: External Exam Fee B.A Sem- 06 535/- B.Com Semr- 06 📢 How to Apply ? All students can fill Saurashtra University External Examination Form 2026 on official site or Akshar computer & xerox (Gadhada) . 🔗 Important Links Apply Online: Click Here Download Notification 📅 Important Dates: External Exam ફોર્મ તથા ફી ભરવાની તારીખ...

GPRB LRD Police Constable Exam Provisional Answer Key 2026 Out – Submit Objections Online

Image
GPRB લોકરક્ષક લેખિત પરીક્ષા Provisional Answer Key ૨૦૨૬ જાહેર તારીખ: ૨૦.૦૬.૨૦૨૬ | જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 GPRB દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૪.૦૬.૨૦૨૬ના રોજ લેવામાં આવેલ હતી. આ લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને આન્સર કી જોઈ શકશે. ⚠️ મહત્વની સૂચનાઓ: ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે. Provisional Answer Key માં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સુચવવાનો રહેશે. સાચા જવાબના સમર્થનમાં વધુમાં વધુ ૩ પાનાનો દસ્તાવેજ (સાઇઝ 1 kb થી 1.5 mb વચ્ચેની) ઓનલાઇન રજુ કરવાનો રહેશે. પુરાવા વગરના વાંધા /રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ઓનલાઇન વાંધા / રજુઆત મોકલવાની છેલ્લી તારીખ ૨૪.૦૬.૨૦૨૬ ના કલાક ૧૭.૦૦ વાગ્યા સુધી રહેશે. ઓનલાઇન સિવાય અન્ય કોઈપણ રીતે મોકલેલ અથવા સમય મર્યાદા વીતી ગયા બાદ મળેલ વાંધા ધ્યાને લેવાશે નહી...

માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી | AksharGadhada

Image
📢 માનવ કલ્યાણ યોજના શું છે? ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી ગરીબ, કારીગર તથા સ્વ-રોજગારી ઇચ્છુક નાગરિકોને ટૂલ કીટ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય માટે સાધન-સામગ્રી ઉપલબ્ધ છે. 📋 યોજનાની પાત્રતા વિગત વિવરણ ઉંમર ૧૮ વર્ષ થી ૬૦ વર્ષ ગ્રામ્ય વિસ્તાર જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની BPL યાદીમાં સમાવેશ ફરજીયાત. ૦ થી ૧૬ સ્કોર ધરાવતા લાભાર્થીને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. વાર્ષિક આવક કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬,૦૦,૦૦૦/- સુધી — મામલતદાર / ચીફ ઓફીસર / મહાનગરપાલિકા અધિકારીનો આવકનો દાખલો ફરજીયાત 🛠️ મળવાપાત્ર ટૂલ કીટ ક્રમ ટૂલ કીટ / વ્યવસાય ૧ દૂધ દહીં વેચનાર ૨ ભરતકામ ૩ બ્યુટી પાર્લર ૪ પાપડ બનાવટ ૫ વાહન સર્વિસીંગ અને રીપેરીંગ ૬ પ્લમ્બર ૭ સેન્ટિંગ કામ ૮ ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ ૯ અથાણા બનાવટ ૧૦ પંચર કિટ 📄 જરૂરી દસ્તાવેજો # દસ્તાવેજ 1 પાસ-સાઇઝ ફોટો 2 આધાર કાર્ડની નકલ 3 રેશન કાર્ડ 4 ઉંમરનો પુરાવો (જન્મ દાખલો / આધાર / પાન / ચૂંટણી કાર્ડ / શાળા છોડ્યાનું પ્રમાણ-પત્ર — કોઈ પણ એક) 5 સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મ 6 ઇ...

GSSSB FHW Female Health Worker Bharti 2026: 155 જગ્યા | વર્ગ-3

Image
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) , ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત અર્બન હેલ્થ હેઠળ રાજ્યની નગરપાલિકાઓ ખાતે ફીમેલ હેલ્થ વર્કર (Female Health Worker), વર્ગ-3 સંવર્ગની કુલ 155 જગ્યા ભરવા માટે જાહેરાત ક્રમાંક: 416/2026-27 અન્વયે ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. માત્ર મહિલા ઉમેદવારો 15 જૂન 2026 થી 29 જૂન 2026 સુધી Apply કરી શકે છે. GSSSB FHW Bharti 2026 TOTAL POST APPLICATION FEE 155 Post બિન અનામત (General): ₹500/- અનામત વર્ગ (SC/ST/SEBC/EWS/દિવ્યાંગ/Ex-SM/તમામ મહિલા): ₹400/- Payment Mode: Debit Card / Net Banking / UPI / Wallet નોંધ: પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને ફી પરત મળવાપાત્ર. AGE LIMIT (તા. 29/06/2026) IMPORTANT DATES Minimum Age: 18 Years Maximum Age: 40 Years વય છૂટ: સામાન્ય વર્ગ : +5 વર્ષ અનામત વર્ગ +10 વર્ષ દિવ્યાંગ સામાન્ય: +15 વર્ષ દિવ્યાંગ અનામત: +20 વર્ષ માજી સૈનિક: ફરજ સમયગાળો: + 3 વર્ષ  Apply Start:  15-06-2026 (14:00 કલાક) Last Date: 29-06-2026 (23:59 સ...

GPRB LRD Police Constable Exam OMR Sheet 2026 Released | Download Link

Image
LRD લેખિત પરીક્ષા OMR Sheet ડાઉનલોડ ૨૦૨૬ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અન્વયે યોજાયેલ લોકરક્ષક (LRD) કેડરની લેખિત પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો પોતાની સ્કેન થયેલ OMR Sheet હવે ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે. 📌 ખાસ નોંધ: ઉમેદવારો પોતાની OMR Sheet તારીખ: ર૯/૦૬/ર૦ર૬ સુધી જ ડાઉનલોડ કરી શકશે. સમય મર્યાદા બાદ લિંક બંધ કરી દેવામાં આવશે, તેથી વહેલી તકે ડાઉનલોડ કરી લેવી. 📑 OMR Sheet કેવી રીતે ડાઉનલોડ કરવી? સૌ પ્રથમ નીચે આપેલી લિંક પર ક્લિક કરો. તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો. તમારી સ્કેન થયેલ OMR સીટ સ્ક્રીન પર દેખાશે, તેને સેવ અથવા પ્રિન્ટ કરી લો. 📲 OMR Sheet ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કર અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ (ગઢડા) સરનામું: પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના) તમારી OMR Sheet ની પ્રિન્ટ કઢાવવા અથવા પરિણામ ચેક કરાવવા માટે આજે જ...

Popular posts from this blog

Gujarat Kapas Kranti Mission 2026 Apply Online | i-Khedut CST & ICM યોજના

Digital Gujarat Post Matric Scholarship 2026-27 | Apply Online | SC/OBC શિષ્યવૃત્તિ યોજના 2026

IBPS PO Recruitment 2026 | 6715 જગ્યા | Graduation Pass