Current affairs :- news analysis,. .. Important point of newspaper For talati special, constabala, GPSC. Download :- Photo 1 Photo 2 Photo 3 By Rojgarnews academy
Indian Railways (Ministry of Railways) has issued Centralised Employment Notification (CEN) No. 07/2026 through Railway Recruitment Boards (RRB), in which a total of 1688 posts will be recruited for Non-Technical Popular Categories (Under Graduate) of various posts. Online application can be made from rrb.indianrailways.gov.in and the website of the concerned RRB. Complete information about eligibility, fee, important dates and selection process is given below. RRB NTPC 10+2 UG Recruitment 2026 TOTAL POST APPLICATION FEE 1688 Post For General / OBC / EWS : ₹ 500/- For SC / ST / EBC : ₹ 250/- For All Category female : ₹ 250/- Fess Refund : General / OBC : Rs. 400/- will be Refunded and Other candidates : Rs. 250/- will be Refunded to the bank account after appearing in Stage I Exam. AGE LIMIT (As On. 01/01/2027) IMPORTANT DATES Minimum Age : 18 Years Maximum Age : 30 Years નિયમ મુજબ વયમાં છૂટછાટ મળવાપા...
Institute of Banking Personnel Selection (IBPS) દ્વારા CRP RRBs-XV (Common Recruitment Process for Regional Rural Banks) અંતર્ગત દેશની વિવિધ Regional Rural Banks માં Officers (Scale-I, II & III) અને Office Assistants (Multipurpose) ની 13,000+ જગ્યાઓ (Indicative) માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉમેદવારો 01.09.2026 થી 21.09.2026 સુધી Online Apply કરી શકે છે. IBPS CRP RRBs-XV 2026 - Overview TOTAL POST APPLICATION FEE 13706 Post SC/ST/PwBD/ESM/DESM: ₹175/- All others: ₹850/- Payment Mode: Debit/Credit Card, Net Banking, UPI AGE LIMIT (તા. 01/09/2026) IMPORTANT DATES Office Assistants: 18-28 Years Officer Scale-I: 18-30 Years Officer Scale-II: 21-32 Years Officer Scale-III: 21-40 Years Apply Start: 01-09-2026 Last Date: 27-09-2026 Extended Pre-Exam Training: November 2026 Prelim Exam (Officers/OA): Nov/Dec 2026 Main/Single Exam: Dec 2026/Feb 2027 Interview (Officers): Jan/Feb 2027 Provisional Allotm...
ગુજરાત રાજ્યની આઈ.સી.ડી.એસ. (સંકલિત બાળ વિકાસ યોજના) યોજના અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓની અંગણવાડી કેન્દ્રોમાં અંગણવાડી કાર્યકર અને અંગણવાડી તેડાગર તરીકે માનદ સેવાઓ લેવા માટે વ્યાપક ભરતી જાહેરાત સને 2026-27પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્યભરમાં કુલ 6843 જગ્યાઓ (3043 કાર્યકર + 3800 તેડાગર) માટે ભરતી થશે. લાયકાત ધરાવતી મહિલાઓ પોતાના જિલ્લા મુજબ ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતીની ટૂંકમાં માહિતી વિગત માહિતી સંસ્થાનું નામ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર (ICDS) જગ્યાનું નામ અંગણવાડી કાર્યકર અને અંગણવાડી તેડાગર (માનદ સેવા) કાર્યકર 3043 તેડાગર 3800 કુલ જગ્યા (રાજ્યભર) 6843 Apply Start 21-09-2026 Last Date 14-10-2026 અરજી પ્રકાર ઓનલાઈન (જિલ્લા મુજબ) સત્તાવાર વેબસાઈટ e-hrms.gujarat.gov.in ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત જગ્યા ઉંમર (અરજીની છેલ્લી તારીખે) શૈક્ષણિક લાયકાત માનદ વેતન અંગણવાડી કાર્યકર ૧૮ થી ૩૩ વર્ષ ધોરણ ૧૨ પાસ ₹ 10,000/- અંગણવાડી તેડાગર ૧૮ થી ૩૩ વર્ષ ધોરણ ૧૦ પાસ ₹ 5,500/- તેડાગર (અગ્રતા ધોરણે કાર્યકર પદ માટે) ૪૩ વર્ષથી વધુ નહી...