SSC SI in Delhi Police & CAPFs Recruitment 2024 – Apply Online for 4187 Posts
SSC SI in Delhi Police & CAPFs 2024 દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ 2024: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ 4187 કોન્સ્ટેબલ ની ભરતી માટે 4 માર્ચ 2024 ના રોજ દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત કરી છે, અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો. SSC Job Details (નોકરીની વિગતો) : સંસ્થા નુ નામ: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) પોસ્ટનું નામ: Sub-Inspector (SI) in Delhi Police and CAPFs કુલ ખાલી જગ્યા: 4187 પ્રારંભ તારીખ: 04.03.2024 છેલ્લી તારીખ: 28.03.2024 એપ્લિકેશન મોડ: ઓનલાઈન જોબ સ્થાન: સમગ્ર ભારતમાં નોકરીનો પ્રકાર: સરકારી Vacancy Details(ખાલી જગ્યાની વિગતો) પોસ્ટનું નામ કુલ Sub-Inspector (Exe.) in Delhi Police-Male 125 ...
