ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત અર્બન હેલ્થ હેઠળ રાજ્યની નગરપાલિકાઓ ખાતે ફીમેલ હેલ્થ વર્કર (Female Health Worker), વર્ગ-3 સંવર્ગની કુલ 155 જગ્યા ભરવા માટે જાહેરાત ક્રમાંક: 416/2026-27 અન્વયે ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. માત્ર મહિલા ઉમેદવારો 15 જૂન 2026 થી 29 જૂન 2026 સુધી Apply કરી શકે છે.
GSSSB FHW Bharti 2026
| TOTAL POST | APPLICATION FEE |
|
- બિન અનામત (General): ₹500/-
- અનામત વર્ગ (SC/ST/SEBC/EWS/દિવ્યાંગ/Ex-SM/તમામ મહિલા): ₹400/-
- Payment Mode: Debit Card / Net Banking / UPI / Wallet
- નોંધ: પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને ફી પરત મળવાપાત્ર.
|
| AGE LIMIT (તા. 29/06/2026) | IMPORTANT DATES |
- Minimum Age: 18 Years
- Maximum Age: 40 Years
- વય છૂટ:
- સામાન્ય વર્ગ : +5 વર્ષ
- અનામત વર્ગ +10 વર્ષ
- દિવ્યાંગ સામાન્ય: +15 વર્ષ
- દિવ્યાંગ અનામત: +20 વર્ષ
- માજી સૈનિક: ફરજ સમયગાળો: + 3 વર્ષ
|
- Apply Start: 15-06-2026 (14:00 કલાક)
- Last Date: 29-06-2026 (23:59 સુધી)
- Fee Last Date: 01-07-2026 (23:59 સુધી)
|
GSSSB FHW 2026 – જગ્યાઓની વિગત (Category-wise)
| સંવર્ગ |
કુલ |
બિન અનામત |
EWS |
SEBC |
SC |
ST |
માજી સૈનિક |
| ફીમેલ હેલ્થ વર્કર, વર્ગ-3 |
155 |
17 |
15 |
80 |
00 |
43 |
15 |
GSSSB FHW 2026 – શૈક્ષણિક લાયકાત
| લાયકાત |
વિગત |
| શૈક્ષણિક |
ધોરણ 10 (SSC) અથવા ધોરણ 12 (HSC) Gujarat Secondary & Higher Secondary Education Board અથવા સમકક્ષ |
| વ્યાવસાયિક |
સરકાર માન્ય Female Health Workers Basic Training Course પાસ
અથવા
સરકાર માન્ય Auxiliary Nurse Midwife (ANM) Course પાસ + Gujarat Nursing Council માં નોંધણી |
| કોમ્પ્યુટર |
Basic Computer Knowledge (GCS Classification & Recruitment Rules 1967 મુજબ) – નિમણૂક પહેલાં રજૂ કરવાનું રહેશે |
| ભાષા |
ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન |
GSSSB FHW 2026 – પગાર ધોરણ
| સમયગાળો |
પગાર |
| પ્રથમ 5 વર્ષ (Fixed Pay) |
₹26,000/- પ્રતિ માસ (ફિક્સ પગાર) |
| 5 વર્ષ બાદ (Regular) |
7મા પગાર પંચ મુજબ ₹19,900/- થી ₹63,200/- (Level-2) – સેવા સંતોષકારક જણાય તો |
📲 Apply કેવી રીતે કરવું?
- Interested and Eligible Candidates may Apply Online at upsconline.nic.in or visit Akshar Computer & Xerox (Gadhada).
- સૌ પ્રથમ ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
- Online Application → Apply → GSSSB Select કરો.
- જાહેરાત ક્રમાંક 416/2026-27 – ફીમેલ હેલ્થ વર્કર, વર્ગ-3 પર Click કરી Apply Now પર Click કરો.
- Personal Details અને Educational Details ભરો.
- Photo (5×3.6 cm, JPG, max 15KB) અને Signature (2.5×7.5 cm, JPG, max 15KB) Upload કરો.
- Application Confirm કરો અને Confirmation Number સાચવો.
- Online ફી ભરો (Debit Card / Net Banking / UPI).
- Application Form Print/PDF Save કરી રાખો.
⚠️ ધ્યાન રાખો: અરજી Confirm કર્યા પછી ફેરફાર થઈ શકે નહીં. એકથી વધુ અરજી ભરી હોય તો છેલ્લી અરજી જ ગણાશે. Mobile Number ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી Change ન કરવો.
📌
સૂચના: GSSSB FHW Bharti 2026 ની Official Notification સંપૂર્ણ વાંચો. ખોટી માહિતી ભરવાથી અરજી રદ થઈ શકે. Latest Updates માટે
gsssb.gujarat.gov.in નિયમિત ચેક કરો.
GSSSB FHW 2026 – પરીક્ષા પદ્ધતિ
| વિગત |
માહિતી |
| પ્રકાર |
MCQ – CBRT (Computer Based Response Test) / OMR આધારિત |
| ભાગ |
Part-A (90 ગુણ) + Part-B (120 ગુણ) = કુલ 210 પ્રશ્નો / 210 ગુણ |
| સમય |
3 કલાક (180 મિનિટ) – Part-A અને Part-B સંયુક્ત |
| Negative Marking |
ખોટા જવાબ માટે 1/4 ગુણ કાપવામાં આવશે |
| Qualifying Marks |
Part-A અને Part-B બંનેમાં ન્યૂનતમ 40% ફરજિયાત |
GSSSB FHW 2026 – અભ્યાસક્રમ (Syllabus)
| Part-A (90 ગુણ) – સામાન્ય જ્ઞાન |
| વિષય |
પ્રશ્નો |
ગુણ |
| તાર્કિક કસોટીઓ & Data Interpretation |
30 |
30 |
| ગાણિતિક કસોટીઓ (Quantitative Aptitude) |
30 |
30 |
| ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, Gujarati & English Comprehension |
30 |
30 |
| Part-B (120 ગુણ) – વ્યાવસાયિક વિષય |
| Community Health Nursing |
20 |
20 |
| Health Promotion (Nutrition, Human Body, Environmental Sanitation, Mental Health) |
20 |
20 |
| Primary Health Care Nursing (Infection, Communicable Diseases, First Aid) |
20 |
20 |
| Child Health Nursing |
20 |
20 |
| Midwifery |
20 |
20 |
| Health Center Management |
20 |
20 |
📌 Candidates ને સૂચના: GSSSB FHW Bharti 2026 ની Official Notification PDF અવશ્ય સંપૂર્ણ વાંચો. પ્રમાણપત્ર ચકાસણી સમયે તમામ Original Documents રજૂ કરવાના રહેશે. SEBC ઉમેદવારો Non-Creamy Layer Certificate (તા. 01/04/2024 થી 29/06/2026 વચ્ચેનું) ફરજિયાત રજૂ કરો. Latest Updates માટે www.AksharGadhada.in Visit કરો.