GSSSB Staff Nurse Recruitment 2026 | Apply Online
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) , ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સ્ટાફ નર્સ, વર્ગ-૩ સંવર્ગની કુલ 131 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીની જાહેરાત (જાહેરાત ક્રમાંક: 458/202627) પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉમેદવારો 28-09-2026 થી 12-10-2026 સુધી Online Apply કરી શકે છે. GSSSB Staff Nurse Recruitment 2026 - Overview TOTAL POST APPLICATION FEE 131 Post બિનઅનામત: ₹500/- અનામત વર્ગ (તમામ કેટેગરી મહિલા, SEBC, SC, ST, EWS, દિવ્યાંગ, ExSM): ₹400/- નોંધ: પરીક્ષામાં હાજર રહેનારને ફી પરત મળવાપાત્ર AGE LIMIT (તા. 21/10/2026) IMPORTANT DATES Minimum Age: 18 Years Maximum Age: 35 Years Apply Start: 28-09-2026 Last Date: 12-10-2026 ફી ભરવાની છેલ્લી તારીખ: 15-10-2026 (23:59 કલાક) 📄 Download Notification PDF GSSSB Staff Nurse Recruitment 2026 – શૈક્ષણિક લાયકાત (Eligibility) B.Sc. Nursing ડિગ્રી અથવા General Nursing Midwifery (GNM) ડિપ્લોમા ધરાવતા ઉમેદ...
