High Court of Gujarat, Sola, Ahmedabad દ્વારા Legal Assistant પદ માટે 65 જગ્યાઓ ભરવા ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. (જા.ક્ર.: RC/B/1320/2026). આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત (Contractual Basis) છે – પ્રારંભિક 11 મહિના, વધુમાં વધુ 11 મહિના વધારી શકાય. LL.B. ગ્રેજ્યુએટ ઉમેદવારો HC-OJAS Portal hc-ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.
High Court of Gujarat Legal Assistant Bharti 2026
| TOTAL POST |
APPLICATION FEE |
|
|
- All Candidates: ₹500/- + Bank Charges
- Mode of Fee Payment: SBI e-Pay (Through HC-OJAS Portal)
|
| AGE LIMIT (તા. 20/07/2026) |
IMPORTANT DATES |
- Maximum Age: 26 Years
(20/07/2008 પછી જન્મેલા ઉમેદવારો અપાત્ર)
|
- Application Start: 01-07-2026
- Last Date: 20-07-2026
- Written Test (OMR): 09-08-2026 (Sunday)
- Viva-voce Interview: ઓગસ્ટ / સપ્ટેમ્બર 2026
|
HC Gujarat Legal Assistant 2026 – શૈક્ષણિક લાયકાત
| લાયકાત |
વિગત |
નોંધ |
| Law Graduate |
કોઈ પણ ભારતીય યુનિ. / UGC માન્ય સંસ્થામાંથી LL.B. (3 વર્ષ અથવા 5 વર્ષ Integrated) – ન્યૂનતમ 55% ગુણ |
Final Year LL.B. ઉમેદવારો provisional ધોરણે અરજી કરી શકે; નિમણૂક પહેલા 55% સાથે પાસ થવું ફરજિયાત |
| Computer |
Basic Computer Application / Operation નું જ્ઞાન |
રાજ્ય સરકાર નિર્ધારિત Computer Certificate ફરજિયાત |
| ભાષા |
ગુજરાતી ભાષાનું પ્રારંભિક જ્ઞાન |
– |
માસિક મહેનતાણું
| પદ |
માસિક Fixed Remuneration |
કાર્યકાળ |
| Legal Assistant |
₹60,000/- (Fixed) |
પ્રારંભિક 11 મહિના; વધુમાં વધુ 11 મહિના વધારી શકાય |
📲 Apply કેવી રીતે કરવું?
- HC-OJAS Portal hc-ojas.gujarat.gov.in પર જઈ "How to Apply – User Manual" ધ્યાનથી વાંચો.
- Online Application Confirm કર્યા બાદ SBI e-Pay દ્વારા ₹500/- + Bank Charges ભરો.
- ફક્ત Confirmed Online Application + ફી ભરેલ ઉમેદવારો જ Written Test માટે પાત્ર ગણાશે.
- High Court Registry ને Phone / Personal Visit દ્વારા સંપર્ક કરવો નહીં.
- વિગતવાર Notification ધ્યાનથી વાંચ્યા બાદ જ અરજી કરો.
HC Gujarat Legal Assistant 2026 – પસંદગી પ્રક્રિયા
- Written Test – OMR Based (09-08-2026): 100 MCQ | 100 ગુણ | 2 કલાક | Negative Marking: 0.25 ગુણ/ખોટો જવાબ | ભાષા: English. Written Test માં ઓછામાં ઓછા 50% ગુણ મેળવનાર ઉમેદવારો Viva-voce માટે બોલાવાશે.
- Viva-voce Test (Oral Interview) – ઓગ./સપ્ટે. 2026: 50 ગુણ. Viva-voce માં ઓછામાં ઓછા 50% ગુણ જરૂરી.
- Final Select List: Written Test + Viva-voce ના Aggregate Marks ના Merit ધોરણે.
HC Gujarat Legal Assistant 2026 – Written Test Syllabus
| ક્ર. | વિષય | ક્ર. | વિષય |
| 1 | The Constitution of India | 8 | The Transfer of Property Act, 1882 |
| 2 | The Code of Civil Procedure, 1908 | 9 | The Limitation Act, 1963 |
| 3 | IPC, 1860 & Bharatiya Nyaya Sanhita, 2023 | 10 | General Knowledge |
| 4 | CrPC, 1973 & Bharatiya Nagarik Suraksha Sanhita, 2023 | 11 | English Language |
| 5 | Indian Evidence Act, 1872 & Bharatiya Sakshya Adhiniyam, 2023 | 12 | Computer Skills / Applications |
| 6 | The Indian Contract Act, 1872 | 13 | General I.Q. Test |
| 7 | The Specific Relief Act, 1963 | | |
* કુલ 100 MCQ | 100 ગુણ | 2 કલાક | OMR Sheet આધારિત | Re-evaluation / Rechecking થશે નહીં
📌 નોંધ: ઉમેદવારોએ Apply કરતા પહેલા Official Notification PDF ધ્યાનથી વાંચવી. તાજા અપડેટ માટે www.AksharGadhada.in નિયમિત વિઝિટ કરો.