Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

SBI PO Bharti 2026 | 1500 જગ્યા | Graduation Pass

SBI PO Bharti 2026

State Bank of India (SBI) has published an official advertisement (No.: CRPD/PO/2026-27/09) for the recruitment of Probationary Officers (PO). Graduate candidates from India can apply online on SBI's official website sbi.bank.in to fill a total of 1500 posts.

SBI PO Bharti 2026

TOTAL POST APPLICATION FEE
  • 1500 Post
    SC: 234  |  ST: 144
    OBC: 390  |  EWS: 144
    UR: 588
  • UR / OBC / EWS (Male): ₹750/-
  • SC / ST / PwBD: ₹00/- (શૂન્ય)
  • Payment Mode: Debit Card, Credit Card, Net Banking, UPI
AGE LIMIT (તા. 29/06/2026) IMPORTANT DATES
  • Minimum Age: 21 Years
  • Maximum Age: 30 Years
  • ઉંમર છૂટ: SC/ST (+5), OBC (+3), PwBD-UR (+10), PwBD-OBC (+13), PwBD-SC/ST (+15), Ex-SM (+5)
  • Application Start: 18-06-2026
  • Last Date: 08-07-2026
  • Phase-I Prelim Exam: August 2026
  • Phase-II Main Exam: September 2026
  • Phase-III GE & Interview: Oct / Nov 2026

GSSSB FHW 2026 – શૈક્ષણિક લાયકાત

લાયકાત વિગત નોંધ
Graduation કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન (માન્ય યુનિ. / સમકક્ષ) Final Year ઉમેદવારો provisional ધોરણે અરજી કરી શકે; ડિગ્રી 30-09-2026 સુધી પૂર્ણ થવી જોઈએ
અન્ય MBBS, Engineering, CA, CMA જેવી વ્યાવસાયિક ડિગ્રી પણ માન્ય Integrated Dual Degree (IDD) ધારકો માટે પણ 30-09-2026 ની deadline લાગુ

📲 Apply કેવી રીતે કરવું?

  • રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો SBI ની Career Website sbi.bank.in/web/careers/current-openings પર ઓનલાઈન અરજી કરી શકે છે અથવા Akshar Computer & Xerox (Gadhada) ની મુલાકાત.
  • અરજી કરતા પહેલા Photograph, Signature, Left-Hand Thumb Impression અને Hand-Written Declaration સ્કૅન કરી તૈયાર રાખો.
  • ઓનલાઈન ફી ભર્યા બાદ e-Receipt Print કરી સાચવો.
  • Hard Copy SBI ઓફિસમાં મોકલવાની નથી.
  • વિગતવાર સૂચના ધ્યાનથી વાંચ્યા બાદ જ અરજી કરો.

SBI PO 2026 – પસંદગી પ્રક્રિયા

  • Phase-I – Preliminary Exam (Online): English Language (40 પ્ર.) + Quantitative Aptitude (30 પ્ર.) + Reasoning Ability (30 પ્ર.) = 100 ગુણ | 1 કલાક. Prelim ના ગુણ Final Merit માં ગણાશે નહીં.
  • Phase-II – Main Exam (Online): Objective (200 ગુણ, 3 કલાક) + Descriptive – Communication Skills (30 ગુણ, 30 મિ.) = કુલ 230 ગુણ.
  • Phase-III – Psychometric Test + Group Exercise + Interview: GE (20 ગુણ) + Interview (30 ગુણ) = 50 ગુણ.
  • Final Merit: Phase-II (75 ગુણ) + Phase-III (25 ગુણ) = 100 ગુણ. દરેક ખોટા જવાબ માટે 1/4 ગુણ કાપ.

SBI PO 2026 – Main Exam Pattern

Test વિભાગ પ્રશ્નો ગુણ સમય
IReasoning & Computer Aptitude406050 મિ.
IIData Analysis & Interpretation306045 મિ.
IIIGeneral Awareness / Economy / Banking606045 મિ.
IVEnglish Language402040 મિ.
Descriptive – Communication Skills33030 મિ.
કુલ1732303.5 કલાક

* Sectional Cut-off લાગુ | Negative Marking: દરેક ખોટા જવાબ પર 1/4 ગુણ કાપ | Descriptive Answers Computer પર Type કરવાના રહેશે

📌 નોંધ: ઉમેદવારોએ Apply કરતા પહેલા Official Notification PDF ધ્યાનથી વાંચવી. તાજા અપડેટ માટે www.AksharGadhada.in નિયમિત વિઝિટ કરો.

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી | AksharGadhada

District Health Society Botad Bharti 2026 | Apply Online

GPRB LRD Police Constable Exam Provisional Answer Key 2026 Out – Submit Objections Online