Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

Gujarat D.El.Ed PTC Admission 2026-27: Apply Online | Eligibility, Dates & More

🎓 ગુજરાત D.El.Ed (PTC) પ્રવેશ 2026-27 | ધોરણ 12 પાસ ઉમેદવારો માટે શ્રેષ્ઠ તક

Gujarat D.El.Ed PTC Admission 2026-27
📢 ડિરેક્ટોરેટ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા D.El.Ed (PTC – Diploma in Elementary Education) અભ્યાસક્રમ 2026-27 માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. જે ઉમેદવારો પ્રાથમિક શિક્ષક બનવા ઇચ્છે છે તેઓ 24 જૂન 2026 થી ઓફિશ્યલ પોર્ટલ પર અરજી કરી શકે છે.

📋 Gujarat D.El.Ed Admission 2026-27 : મુખ્ય માહિતી

વિષયવિગત
સંસ્થાડિ. ઓફ પ્રાઇમરી એજ્યુકેશન, ગાંધીનગર
અભ્યાસક્રમDiploma in Elementary Education (D.El.Ed) / PTC
શૈક્ષણિક વર્ષ2026-2027
અરજીની રીતઓનલાઇન
અરજી શરૂ તારીખ24/06/2026 (સવારે 10:00 વાગ્યાથી)
અરજીની છેલ્લી તારીખ05/07/2026 (રાત્રે 11:58 સુધી)
ઓફિશ્યલ વેબસાઇટdpegujarat.in / ptc.dpegujarat.in

🪑 કેટેગરી પ્રમાણે બેઠક આરક્ષણ

કેટેગરીઆરક્ષણ (%)
અનુસૂચિત જાતિ (SC)7%
અનુસૂચિત જનજાતિ (ST)15%
SEBC (OBC)27%
આર્થિક રીતે નબળા વર્ગ (EWS)10%
દિવ્યાંગ (PH)5%
મેનેજમેન્ટ કોટા15% (સ્વ-ધિરાણ સંસ્થા દ્વારા)

📚 શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે માન્ય બોર્ડ પરથી ધો. 12 (Higher Secondary) પાસ કર્યું હોવું ફરજિયાત છે.
  • General, Science, Vyavasaylakshi (Vocational) અથવા Uttar Buniyadi Stream ના ઉમેદવારો અરજી કરી શકે છે.
  • NIOS ના ઉમેદવારો પાસે GSHSEB Equivalence Certificate હોવું જોઈએ.
  • સામાન્ય કેટેગરી : ધો. 12 માં ઓછામાં ઓછા 50% ગુણ જરૂરી.
  • SC / ST / SEBC / EWS : ધો. 12 માં ઓછામાં ઓછા 45% ગુણ જરૂરી.
  • ઉમેદવાર ધો. 10 અથવા 12 ગમે તે માધ્યમમાં ભણ્યા હોય, કોઈ પણ માધ્યમ માટે અરજી કરી શકે.

🎂 ઉંમર મર્યાદા

  • મહત્તમ ઉંમર : 01/07/2026 ના રોજ 30 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • ઉંમર છૂટ : SC, ST, SEBC અને EWS ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળવાપાત્ર.

💳 અરજી ફી

📌 ઓફિશ્યલ પ્રોસ્પેક્ટ્સ અનુસાર ફીની વિગત જાહેર કરવામાં આવશે. પોર્ટલ પર ઓનલાઇન પ્રક્રિયા દ્વારા ફી ભરવાની રહેશે. ફી ની રસીદ સાચવી રાખવી.

📝 પસંદગી પ્રક્રિયા

  1. ઓનલાઇન અરજી : પોર્ટલ પર જઈ વિગતો ભરવી અને કોલેજ પ્રેફરન્સ આપવી.
  2. ડોક્યુમેન્ટ વેરિફિકેશન : Help Center (Acceptance Center) ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે જઈ ચકાસણી કરાવવી.
  3. મેરિટ લિસ્ટ : ધો. 12 ના ગુણ આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે.
  4. સીટ એલોટમેન્ટ : મેરિટ, કેટેગરી આરક્ષણ અને કોલેજ પ્રેફરન્સ આધારે ફાળવણી.

🔗 મહત્વની લિંક્સ

🖥️ ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?

  1. ptc.dpegujarat.in અથવા dpegujarat.in વેબસાઇટ ખોલો.
  2. "D.El.Ed (PTC) Admission 2026-27" ની લિંક શોધો.
  3. મોબાઇલ નંબર, ઇ-મેઇલ અને જરૂરી વિગત ભરીને રજિસ્ટ્રેશન કરો.
  4. Login કરી અરજી ફોર્મ ભરો.
  5. ધો. 10, 12 ની માર્કશીટ, કેટેગરી સર્ટિ., ફોટો, સહી સ્કેન કરીને અપલોડ કરો.
  6. ઓનલાઇન ફી ભરો.
  7. ફોર્મ Submit કરી Confirmation Page પ્રિન્ટ કાઢો.
  8. મહત્વનું : ત્યારબાદ Help Center (Acceptance Center) ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ફિઝિકલ ચકાસણી કરાવવી ફરજિયાત છે.
⚠️ યાદ રાખો : Help Center ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવ્યું હોય ત્યાં સુધી અરજી અધૂરી ગણાય. Management Quota (15%) માટે સ્વ-ધિરાણ સંસ્થા અલગ જાહેરાત બહાર પાડશે.

📅 મહત્વની તારીખો

પ્રક્રિયાતારીખ
Apply Start24/06/2026
Last Date05/07/2026
ઉંમરની ગણતરીની તારીખ01/07/2026
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી | AksharGadhada

GPRB LRD Police Constable Exam Provisional Answer Key 2026 Out – Submit Objections Online

District Health Society Botad Bharti 2026 | Apply Online