Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

GPRB LRD Police Constable Exam OMR Sheet 2026 Released | Download Link

LRD લેખિત પરીક્ષા OMR Sheet ડાઉનલોડ ૨૦૨૬

GPRB LRD Police Constable Exam OMR Sheet 2026 Released | Download Link

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અન્વયે યોજાયેલ લોકરક્ષક (LRD) કેડરની લેખિત પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો પોતાની સ્કેન થયેલ OMR Sheet હવે ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે.

📌 ખાસ નોંધ:

ઉમેદવારો પોતાની OMR Sheet તારીખ: ર૯/૦૬/ર૦ર૬ સુધી જ ડાઉનલોડ કરી શકશે. સમય મર્યાદા બાદ લિંક બંધ કરી દેવામાં આવશે, તેથી વહેલી તકે ડાઉનલોડ કરી લેવી.

📑 OMR Sheet કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
  • તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • તમારી સ્કેન થયેલ OMR સીટ સ્ક્રીન પર દેખાશે, તેને સેવ અથવા પ્રિન્ટ કરી લો.

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ (ગઢડા)

સરનામું: પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના)

તમારી OMR Sheet ની પ્રિન્ટ કઢાવવા અથવા પરિણામ ચેક કરાવવા માટે આજે જ મુલાકાત લો.

🔗 મહત્વની લિંક્સ

વિગત લિંક
Official OMR Download Link ક્લિક કરો
GPRB સત્તાવાર વેબસાઇટ મુલાકાત લો
વધુ અપડેટ્સ માટે જોતા રહો: www.Akshargadhada.in
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

GSSSB Vanpal Recruitment 2026: Apply Online for 15 Forester Class-3 Posts

RRB ALP Bharti 2026: 11127 જગ્યા | 10th Pass | Salary ₹19,900 | rrbbapply.gov.in