Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી | AksharGadhada

Manav Kalyan Yojana 2026
📢 માનવ કલ્યાણ યોજના શું છે?
ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી ગરીબ, કારીગર તથા સ્વ-રોજગારી ઇચ્છુક નાગરિકોને ટૂલ કીટ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય માટે સાધન-સામગ્રી ઉપલબ્ધ છે.

📋 યોજનાની પાત્રતા

વિગતવિવરણ
ઉંમર૧૮ વર્ષ થી ૬૦ વર્ષ
ગ્રામ્ય વિસ્તારજિલ્લા ગ્રામ વિકાસ વિભાગની BPL યાદીમાં સમાવેશ ફરજીયાત. ૦ થી ૧૬ સ્કોર ધરાવતા લાભાર્થીને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
વાર્ષિક આવકકુટુંબની વાર્ષિક આવક રૂ. ૬,૦૦,૦૦૦/- સુધી — મામલતદાર / ચીફ ઓફીસર / મહાનગરપાલિકા અધિકારીનો આવકનો દાખલો ફરજીયાત

🛠️ મળવાપાત્ર ટૂલ કીટ

ક્રમટૂલ કીટ / વ્યવસાય
દૂધ દહીં વેચનાર
ભરતકામ
બ્યુટી પાર્લર
પાપડ બનાવટ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
પ્લમ્બર
સેન્ટિંગ કામ
ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
અથાણા બનાવટ
૧૦પંચર કિટ

📄 જરૂરી દસ્તાવેજો

#દસ્તાવેજ
1પાસ-સાઇઝ ફોટો
2આધાર કાર્ડની નકલ
3રેશન કાર્ડ
4ઉંમરનો પુરાવો (જન્મ દાખલો / આધાર / પાન / ચૂંટણી કાર્ડ / શાળા છોડ્યાનું પ્રમાણ-પત્ર — કોઈ પણ એક)
5સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મ
6ઇ-શ્રમ કાર્ડ
7જાતિનો દાખલો
8આવકનો દાખલો
🏪 ફોર્મ ભરવા માટે સંપર્ક કરો
અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ
પોલીસ સ્ટેશન સામે, જૂની દેના બૅંકની બાજુમાં, ગઢડા
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

GPRB LRD Police Constable Exam OMR Sheet 2026 Released | Download Link

Indian Post GDS Result 2026 OUT | 4st Merit List OUT for All Circles