Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

District Health Society Botad Bharti 2026 | Apply Online

District Health Society Botad Bharti 2026 | Apply Online

ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, બોટાડ દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સ્ટેટ બજેટ/GUHP/1 પ અંતર્ગત કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ ભરવા ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. ઉક્ત જગ્યા માટે arogyasathi.gujarat.gov.in પર તા.22/06/2026 ના રોજ બપોરે 12:00 કલાકથી તા.28/06/2026 ના રોજ રાત્રે 11:59 કલાક સુધી (દિન-7મા) ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જગ્યાઓની વિગત

ક્રમ જગ્યાનું નામ કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત માસિક મહેનતાણું
1 આયુષ મેડિકલ ઓફિસર (24x7 UPHC) 02 B.A.M.S./B.H.M.S. ડિગ્રી | ગુજરાત આયુર્વેદિક/હોમિયોપેથિક કાઉન્સિલ બોર્ડ રજીસ્ટ્રેશન | ઇન્ટર્નશિપ પૂર્ણ | બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન | વય મર્યાદા: 40 વર્ષ ₹22,000/-
2 લેબોરેટરી ટેકનીશીયન (GUHP) 01 B.Sc.(MLT)/MLT ડિગ્રી અથવા M.Sc.(MLT) | ઓર્ગેનિક કેમેસ્ટ્રી/માઇક્રોબાયોલોજી સાથે | ગુજરાત મેડિકલ કૉલેજ લેબોરેટરી ટ્રેઇનિંગ કોર્સ સર્ટિફિકેટ | અનુભવ-પ્રમાણપત્ર ફરજિયાત | વય મર્યાદા: 45 વર્ષ ₹19,000/-
3 ફાર્માસિસ્ટ (GUHP) 01 માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસી/ડી.ફાર્મ ડિગ્રી | ગુજરાત ફાર્મસી કાઉન્સિલ બોર્ડ રજીસ્ટ્રેશન | બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન | વય મર્યાદા: 40 વર્ષ ₹19,000/-
4 ફી.હે.વ. (GUHP) 02 ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય ANM/GNM/એ.એન.એમ. કોર્સ | ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન | ફક્ત મહિલા ઉમેદવાર અરજી કરી શકશે | બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન | વય મર્યાદા: 40 વર્ષ ₹19,000/-
5 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર – પુરુષ (MPHW) 01 સરકાર માન્ય સંસ્થામાંથી ધો.12 પાસ + MPHW Basic Course | અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ધો.12 + 1 વર્ષ SI બેઝિક કોર્સ | બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન | વય મર્યાદા: 45 વર્ષ ₹15,000/-

મહત્વની તારીખો

વિગતતારીખ / સમય
Apply Start22-06-2026 – બપોરે 12:00 કલાક
Last Date28-06-2026 – રાત્રે 11:59 કલાક
અરજીની સુવિધાarogyasathi.gujarat.gov.in

અગત્યની સૂચનાઓ

  • ઉમેદવારોએ ફક્ત ઓનલાઇન arogyasathi.gujarat.gov.in પર જ અરજી કરવાની રહેશે.
  • સ્વ-ટપાલ/કુરિયર/સ્પીડ-પોસ્ટ/આ.પ.ડો./રૂબરૂ ભરેલ અરજી રદ ગણવામાં આવશે.
  • સ્વચ્છ અને સ્પષ્ટ ઓરિજીનલ ડોક્યૂમેન્ટ સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જો અરૂચ, ન વંચાય તેવા ડોક્યૂમેન્ટ અપલોડ કરેલ હશે તો અરજી રદ ગણાશે.
  • અપૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • ઉક્ત તમામ જગ્યાઓ માટે તમામ વ્યવહાર અગ્રેણી દ્વારા ઈ-મેઇલ દ્વારા કરવામાં આવશે — ઈ-મેઇલ આઈ.ડી. ખાસ ક્રીને ચાલુ કરી, "Inbox" ચેક કરવાનું ધ્યાન રાખો.
  • ઉપરોક્ત મળેળ નિમણૂક ફક્ત હંગામી ધોરણે તથા કરાર આધારિત જ હોવાથી અન્ય કોઈ હક કે હિત મળવાપાત્ર નથી.
  • અન્ય ધારાઓ સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારોને લાગુ પડશે.
  • ઉક્ત જગ્યાની ભરતી પ્રક્રિયાના અભ્યાસ અને ભરતી પ્રક્રિયા કે ભરતી પ્રક્રિયામાં ફેરફાર/રદ કરવાની સંપૂર્ણ સત્તા સક્ષમ અધિકારીઓ આધીન રહેશે.
📌 ઓફિશિયલ નોટિફિકેશન: ભરતી સંબંધિત સંપૂર્ણ વિગત માટે Official Notification PDF ફરજીયાત વાંચો. ખોટી માહિતી ભરવાથી અરજી રદ થઈ શકે.
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

India Post GDS Recruitment 2026 Schedule-II | BPM/ABPM/Dak Sevak Online Form

GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech સહિત વિવિધ પોસ્ટ નો Syllabus PDF Download | gpssb.gujarat.gov.in

IBPS CRP CSA-XVI 2026: Clerk 11403 જગ્યા | Graduate Pass Apply | Full Details | Last Date Extended