Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

GPRB LRD Police Constable Exam Provisional Answer Key 2026 Out – Submit Objections Online

GPRB લોકરક્ષક લેખિત પરીક્ષા Provisional Answer Key ૨૦૨૬ જાહેર

તારીખ: ૨૦.૦૬.૨૦૨૬ | જાહેરાત ક્રમાંક: GPRB/202526/1

GSSSB FHW Bharti 2026

GPRB દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૪.૦૬.૨૦૨૬ના રોજ લેવામાં આવેલ હતી. આ લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને આન્સર કી જોઈ શકશે.

⚠️ મહત્વની સૂચનાઓ:

  • ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.
  • Provisional Answer Key માં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સુચવવાનો રહેશે.
  • સાચા જવાબના સમર્થનમાં વધુમાં વધુ ૩ પાનાનો દસ્તાવેજ (સાઇઝ 1 kb થી 1.5 mb વચ્ચેની) ઓનલાઇન રજુ કરવાનો રહેશે. પુરાવા વગરના વાંધા /રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
  • ઓનલાઇન વાંધા / રજુઆત મોકલવાની છેલ્લી તારીખ ૨૪.૦૬.૨૦૨૬ ના કલાક ૧૭.૦૦ વાગ્યા સુધી રહેશે.
  • ઓનલાઇન સિવાય અન્ય કોઈપણ રીતે મોકલેલ અથવા સમય મર્યાદા વીતી ગયા બાદ મળેલ વાંધા ધ્યાને લેવાશે નહીં.
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

India Post GDS Recruitment 2026 Schedule-II | BPM/ABPM/Dak Sevak Online Form

GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech સહિત વિવિધ પોસ્ટ નો Syllabus PDF Download | gpssb.gujarat.gov.in

IBPS CRP CSA-XVI 2026: Clerk 11403 જગ્યા | Graduate Pass Apply | Full Details | Last Date Extended