GPSC Recruitment 2025: GPSC દ્વારા ક્લાસ-1, 2 અને 3 માટે મોટી ભરતી, ફોર્મ ભરવાનું શરૂ

GPSC ભરતી 2025 ગુજરાત જાહેર સેવા આયોગે (GPSC) દ્વારા વિવિધ 337 જગ્યાઓ ( GPSC ભરતી 2025) માટે જાહેરનામું બહાર પાડ્યું છે અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો. GPSC Recruitment 2025: GPSC ભરતી 2025 Organization Name Gujarat Public Service Commission (GPSC) Advt. No 19/2025-26 to 30/2025-26 Total Vacancy 337 Last Date 17-10-2025 Application Mode Online Job Type Government Jobs જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો જગ્યાઓ (Vacancy Details) જાહેરાત ક્રમાંક જ્યાનું નામ શૈક્ષણિક લાયકાત કુલ જગ્યા 19/2025-26 નાયબ નિયામક, G.A.S, વર્ગ-1 Ph.D. / Post Gra...