Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

SMC Apprentice Recruitment 2026: 1000 Apprentice Vacancies Apply Online

SMC Apprentice Recruitment 2026

SMC Apprentice Recruitment 2026: 1000 Apprentice Vacancies Apply Online

જાહેરાત વર્ષ: ૨૦૨૬ | ખાસ ભરતી ઝુંબેશ અને સીધી ભરતી

સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026 માટે વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસ ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ITI તેમજ Graduate લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ સરસ તક છે. કુલ 1000 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


📌 ભરતીની ટૂંકી વિગત

વિગત માહિતી
સંસ્થાનું નામ સુરત મહાનગરપાલિકા (SMC)
ભરતી પ્રકાર એપ્રેન્ટિસ ભરતી 2026
કુલ જગ્યા 1000
અરજી પ્રક્રિયા ઓનલાઈન
Official Website www.suratmunicipal.gov.in

📊 જગ્યાઓની વિગતવાર માહિતી (Vacancy Details)

ક્રમ એપ્રેન્ટિસ ટ્રેડ જગ્યા સ્ટાઈપેન્ડ
1ઈલેક્ટ્રિશિયન / વાયરમેન80₹10,560
2ફિટર20₹10,560
3ડ્રાફ્ટસમેન (સિવિલ)20₹10,560
4સર્વેયર20₹10,560
5મેકેનિક (મોટર વ્હીકલ)05₹10,560
6મેકેનિક રેફ્રિજરેશન અને એર કન્ડીશનિંગ05₹10,560
7મેકેનિક ડીઝલ10₹10,560
8હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર150₹9,600
9કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ180₹9,600
10મેડિકલ લેબ ટેક. (પેથોલોજી)40₹12,300
11એકાઉન્ટ આસિસ્ટન્ટ160₹12,300
12ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર v2.0170₹12,300
13માઇક્રો ફાઈનાન્સ એક્ઝિક્યુટિવ120₹12,300
14પી.આર. આસિસ્ટન્ટ20₹12,300
કુલ 1000 -

શૈક્ષણિક લાયકાત

  • સંબંધિત ITI ટ્રેડ પાસ ઉમેદવારો અરજી કરી શકશે.
  • કેટલાક Graduate આધારિત ટ્રેડ માટે B.Sc, B.Com, BBA અથવા સંબંધિત લાયકાત જરૂરી રહેશે.
  • વિગતવાર લાયકાત ભરતીની સત્તાવાર સૂચનામાં તપાસવી.

ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર : 18 વર્ષ
  • મહત્તમ ઉંમર : 34 વર્ષ

અરજી કેવી રીતે કરવી?

  1. સૌપ્રથમ Apprenticeship India Portal પર એપ્રેન્ટિસ તરીકે રજિસ્ટ્રેશન અને eKYC પૂર્ણ કરો.
  2. પ્રોફાઇલ અપડેટ કર્યા બાદ સુરત મહાનગરપાલિકાની ભરતી પોર્ટલ પર જાઓ.
  3. સંબંધિત ટ્રેડ પસંદ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  4. જરૂરી વિગતો અને દસ્તાવેજો ચકાસી અંતિમ સબમિટ કરો.

📌 મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

  • Start Date: 01-06-2026
  • Last Date: 10-06-2026 (રાત્રે 11:00 વાગ્યા સુધી)

વધારે માહિતી માટે સત્તાવાર વેબસાઇટ https://www.suratmunicipal.gov.in ની મુલાકાત લો.

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

BMC Recruitment 2026 | ભાવનગર મહાનગરપાલિકા ભરતી 120 જગ્યા | OJAS Online Apply @ojas.gujarat.gov.in

Gujarat Vidhyasahayak & Special Educator Recruitment 2026 Apply Online | Total 3677 Vacancies

NDA II 2026: 394 Vacancies | Army, Navy & Air Force | 12th Pass Apply | Exam 13 Sep 2026