Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

Gujarat Vidhyasahayak & Special Educator Recruitment 2026 Apply Online | Total 3677 Vacancies

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર

Vidhyasahayak & Special Educator Recruitment 2026

જાહેરાત વર્ષ: ૨૦૨૬ | ખાસ ભરતી ઝુંબેશ અને સીધી ભરતી

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ - અન્ય માધ્યમ), સ્પેશિયલ એજ્યુકેટર (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮) તથા દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક (વર્ગ-૩) ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.


📌 ભરતીની ટૂંકી વિગત

વિગત માહિતી
સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
પોસ્ટનું નામ વિદ્યાસહાયક, સ્પેશિયલ એજ્યુકેટર, મુખ્ય શિક્ષક
કુલ જગ્યાઓ 3,966 (અંદાજિત)
નોકરીનું સ્થાન ગુજરાત
અરજી મોડ ઓનલાઈન

📊 જગ્યાઓની વિગતવાર માહિતી (Vacancy Details)

જગ્યાનું નામ જાહેરાત ક્રમાંક વિભાગ માધ્યમ કુલ અંદાજિત જગ્યા
વિદ્યાસહાયક (વર્ગ-૩) ૦૨/૨૦૨૬ ધોરણ ૧ થી ૫ ગુજરાતી સિવાયના અન્ય માધ્યમ 987
સ્પેશિયલ એજ્યુકેટર (વર્ગ-૩) ૦૩/૨૦૨૬ ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમ 1841
સ્પેશિયલ એજ્યુકેટર (વર્ગ-૩) ૦૪/૨૦૨૬ ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ 1067
મુખ્ય શિક્ષક (વર્ગ-૩)
(ફક્ત દિવ્યાંગો માટે)
૦૫/૨૦૨૬ - ગુજરાતી માધ્યમ 71

💡 મહત્વની સૂચનાઓ (Important Notes)

  • શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો અને સ્વીકારકેન્દ્રોની યાદી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા તે કાળજીપૂર્વક વાંચી લેવી.
  • દિવ્યાંગ અનામત: સામાન્ય વહીવટ વિભાગના ઠરાવો મુજબ દિવ્યાંગો માટે નક્કી કરેલી ૪% અનામતની જોગવાઈઓ લાગુ પડશે. મુખ્ય શિક્ષક (વર્ગ-૩) ની ભરતીમાં દિવ્યાંગતાના જૂથ-C માં જરૂરિયાત કરતાં વધારે દિવ્યાંગો હાલ કાર્યરત હોવાથી તે ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે નહીં.
  • બિન-અનામત ઉમેદવારો માટે: જાહેરાત ક્રમાંક: ૦૨/૨૦૨૬ માં જો અનામત કેટેગરીના યોગ્ય ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય, તો નિયત લાયકાત ધરાવતા બિન-અનામત ઉમેદવારોના ઉમેદવારીપત્રો ધ્યાને લેવામાં આવશે.

📌 મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

  • Start Date: 01-06-2026(સવારે 12:૦૦ કલાકથી)
  • Last Date: 10-06-2026(બપોરે 15:૦૦ કલાક સુધી)
  • સ્વીકાર કેન્દ્ર પર અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ: 10/06/2026 (રોજના 17:૦૦ કલાક સુધી - જાહેર રજાના દિવસ સિવાય)

વધારે માહિતી માટે સત્તાવાર વેબસાઇટ https://dpegujarat.in ની મુલાકાત લો.

સ્થળ: ગાંધીનગર | જાહેરાત પ્રસિદ્ધિ તારીખ: ૨૫/૦૫/૨૦૨૬ | માહિતી/૩૭૮/૨૦૨૬-૨૭

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

SSC CGL 2026: 12256 જગ્યા | Group B & C | Graduation Pass Apply | Full Details

Indian Air Force AFCAT 2026: Flying & Ground Duty | 20 May થી Apply શરૂ | afcat.cdac.in

BMC Recruitment 2026 | ભાવનગર મહાનગરપાલિકા ભરતી 120 જગ્યા | OJAS Online Apply @ojas.gujarat.gov.in