GPRB PSI & LRD Bharti 2025-26 – Latest Updates
GPRB PSI & LRD Recruitment 2025-26 – Latest Updates
Recruitment Overview
- Recruiting Body: Gujarat Police Recruitment Board (GPRB)
- Posts: PSI & Lokrakshak (LRD)
- Recruitment Year: 2025-26
- Advt. No.: GPRB/202526/1
- PET/PST: Starting from 21/01/2026
Important Updates Table
| Update Name | Status | Link |
|---|---|---|
| Official Notification | Released | Check Here |
| Cancelled / Merged List | Released | Download PDF |
| Call Letter | To be Released | — |
Important Links
📢 ઉમેદવારો માટે નોંધ
- ઉમેદવારોએ PSI અને LRD ભરતી 2025-26 સંબંધિત સૌથી સચોટ અને નવીનતમ માહિતી માટે નિયમિતપણે સત્તાવાર GPRB વેબસાઇટ અને આ પૃષ્ઠની મુલાકાત લેવી જોઈએ.
🔔 Latest Updates
03/1/2026 
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજથી શરૂ થનાર છે. જેના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
31/12/2025
પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની અરજીઓને રદ્દ / મર્જ કરવા બાબતેની જરૂરી સુચનાઓ જોવા માટે અહીં કલીક કરો..
25/12/2025
જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે સામાન્ય (GENERAL) કેટેગીરીના જે ઉમેદવારોએ અરજી કન્ફર્મ કરેલ છે અને ફી ભરવાની બાકીમાં તે ઉમેદવારોએ ફી તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ફી ભરવાની છેલ્લી તા.૨૬.૧૨.૨૦૨૫ (રાત્રી કલાકઃ૨૩:૫૯) છે. ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહી
11/12/2025
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 ની પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવીત જાન્યુઆરી-૨૦૨૬ના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવનાર છે. જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

