BMC Recruitment 2026 | ભાવનગર મહાનગરપાલિકા ભરતી 120 જગ્યા | OJAS Online Apply @ojas.gujarat.gov.in
🏛️ ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર
BMC Recruitment 2026
ભરતી અંગેની જાહેરાત
ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા નીચે જણાવેલ 120 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે OJAS વેબસાઈટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તા.10-01-2026 થી તા.31-01-2026 સુધી ઓનલાઈન કરવાની રહેશે. આ ભરતીમાં પુરુષ અને મહિલા બંને ઉમેદવારો અરજી કરી શકે છે.
ભરતીની ટૂંકી માહિતી
| સંસ્થાનું નામ | ભાવનગર મહાનગરપાલિકા (BMC), ભાવનગર |
| ભરતીનો પ્રકાર | સીધી ભરતી (Direct Recruitment) |
| કુલ જગ્યા | 120 જગ્યા |
| અરજી પ્રકાર | ઓનલાઈન (OJAS Portal) |
| અરજી વેબસાઈટ | ojas.gujarat.gov.in |
| જાહેરાત નં. | BMC/202627/1 to 13 |
| જાહેરાત તારીખ | 02/05/2026 |
📊 જગ્યાઓની વિગત (Post-wise Vacancy)
| ક્રમ | જગ્યાનું નામ | ભરવા કુલ જગ્યા |
|---|---|---|
| 1 | આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સીસ્ટમ એનાલીસ્ટ | 1 |
| 2 | સબ ફાયર ઓફિસર | 1 |
| 3 | સીનીયર ફાયરમેન | 2 |
| 4 | ફાયરમેન | 55 |
| 5 | ફાયરમેન કમ ડ્રાઈવર | 34 |
| 6 | ફાયર ટેકનીશ્યન | 5 |
| 7 | લીગ્લ આસિસ્ટન્ટ | 1 |
| 8 | સીનીયર ક્લાર્ક કમ સીનીયર સીક્યુરીટી આસિ. | 1 |
| 9 | જુનીયર ક્લાર્ક કમ જુનીયર સીક્યુરીટી આસિ. | 8 |
| 10 | જુનીયર ઓપરેટર | 7 |
| 11 | સીટી એન્જીનીઅર | 1 |
| 12 | ગાયનેકોલોજીસ્ટ | 1 |
| 13 | પીડીયાટીશ્યન | 3 |
| કુલ જગ્યા | 120 | |
📝 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- Step 1: ojas.gujarat.gov.in વેબસાઈટ ખોલો
- Step 2: "Apply Online" / "ઓનલાઈન અરજી" ઓપ્શન પર ક્લિક કરો
- Step 3: "ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2026" શોધો
- Step 4: ફોર્મ ભરો – નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત
- Step 5: ફોટો અને સિગ્નેચર Upload કરો
- Step 6: Application Fee Online ભરો
- Step 7: Final Submit કરો અને Print-out રાખો
⚠️ મહત્વની સૂચના
- કોઈ પણ સંજોગોમાં રૂબરૂ / ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં; ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.
- આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તથા અન્ય માહિતી OJAS વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી મેળવવાની રહેશે.
- ઉમેદવારે નિયત થયેલ ફી તા. 02/06/2026, 15:00 કલાક સુધીમાં Post Office ભરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંઝૂર ગણાશે.
- આ ભરતી પ્રક્રિયા બાબત જરૂર જણાયે પસંદગી સમિતિ દ્વારા Merit આધારિત Short List થયેલ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે.
- અનામત કક્ષાના ઉમેદવારોને ફી, ઉંમર, વિગેરેમાં છૂટછાટ આપવામાં આવશે.
- સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર SC, ST, SEBC અને EWS મહિલા, વિક્લાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યા છે.
- વધુ વિગતો માટે BMC Gujarat Official Website: www.bmcgujarat.com જુઓ.
| Important Dates |
|---|
| Starting Date: 10-05-2026 (14:00 onwards) |
| Last Date: 31-05-2026 (Until 23:59) |
| Last Date for Fee Payment in Post Office: 02-06-2026 |
⚠️ નોંધ: સંપૂર્ણ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ ચેક કરવી જરૂરી છે. ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

