B.Sc. Nursing, GNM, ANM, Physiotherapy Admission start – Apply Now

ગુજરાત સરકારની GPNAMEC (Admission Committee for Gujarat Professional Nursing & Allied Medical Educational Courses) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 ના પ્રથમ વર્ષ માટે ફિઝિયોથેરાપી, B.Sc. Nursing, GNM, ANM, Naturopathy, B.A.S.L.P., Orthotics & Prosthetics, Optometry અને Occupational Therapy અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઈન PIN ખરીદી અને Registration ની ફરીથી જાહેરાત (પ્રવેશ નિયમોમાં સુધારાના કારણે) પ્રકાશિત કરવામાં આવી છે. Gujarat Board, Central Board, CISCE, Cambridge, NIOS ના ગુજરાત રાજ્યની Schools માંથી ધોરણ-12 પાસ અને લાયક ઉમેદવારો સરકારી / ESIC / Municipal / સ્વ-નિર્ભર સંસ્થાઓની Government Seats માટે Online Apply કરી શકે છે. સંપૂર્ણ Schedule, Step-by-Step પ્રક્રિયા અને મહત્વની માહિતી નીચે વિગતવાર આપી છે.
-
✓Gujarat Board / Central Board / CISCE / Cambridge / NIOS ના Gujarat ના Schools માંથી ધોરણ-12 પાસ.
-
✓વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અથવા વ્યવસાયલક્ષી પ્રવાહ.
-
✓આરોગ્ય વિભાગ, Gujarat Govt. ના પ્રવેશ નિયમો અને સંબંધિત Council ના નિયમો મુજબ.
-
✓સરકારી / ESIC / Municipal Corporation / સ્વ-નિર્ભર સંસ્થાઓની સરકારી બેઠકો માટે.
-
1medadmgujarat.org ની Website ખોલો અને માંગેલ પ્રાથમિક માહિતી ભરો.
-
2₹1,000/- Online Payment કરો (Non-Refundable). Payment સફળ થયા બાદ Registered Mobile પર USER ID & PIN SMS દ્વારા આવશે.
-
3Website પર Login કરી Registration Part-1 ની પ્રક્રિયા પૂર્ણ કરો.
-
4Registration Part-2 માં તમામ જરૂરી પ્રમાણ-પત્રો Upload કરો – Registration પ્રક્રિયા પૂર્ણ!📌 Part-1 અને Part-2 બંને પૂર્ણ થાય ત્યારે Registration Complete ગણાશે.
-
5Help Centre ખાતે 30 મે – 13 જૂન ના સમયગાળામાં Original Documents ની ચકાસણી (Verification) કરાવો.
| ક્રમ | વિગત | શરૂ (From) | અંત (To) |
|---|---|---|---|
| ૧ | ઓનલાઈન PIN ખરીદી | 29/05/2026 સવારે 11:00 |
12/06/2026 બપોરે 12:00 |
| ૨ | ઓનલાઈન Registration & Documents Upload | 29/05/2026 સવારે 11:00 |
12/06/2026 સાંજે 04:00 |
| ૩ | Help Centre – અસલ પ્રમાણ-પત્ર ચકાસણી | 30/05/2026 સવારે 10:00 |
13/06/2026 બપોરે 12:00 |
- PIN ફી ₹1,000/- Non-Refundable છે – ચૂકવ્યા બાદ પાછી મળશે નહીં.
- Registration Part-1 & Part-2 બંને પૂર્ણ ન થાય ત્યાં સુધી Registration Complete ગણાશે નહીં.
- પ્રવેશ નિયમોમાં સુધારાના કારણે ફરીથી Registration ફરજિયાત – અગાઉ Register કર્યું હોય તો પણ.
- Help Centre ખાતે Original Documents સાથે રૂબરૂ ચકાસણી ફરજિયાત.
- રોજ www.medadmgujarat.org ની મુલાકાત લઈ updates તપાસો.
- આ Post ફક્ત Government Seats (સરકારી / ESIC / Municipal) માટે છે – Self-Finance Seats અલગ.
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
