Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

સમરસ છાત્રાલય પ્રવેશ 2026-27 | 🔥 SC/ST/OBC/EWS વિદ્યાર્થી Apply કરો

Vidhyasahayak & Special Educator Recruitment 2026

ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના કૉલેજ-કક્ષાના વિદ્યાર્થીઓ માટે સ્નાતક, અનુ-સ્નાતક તથા ઉચ્ચ અભ્યાસક્રમના તમામ નવા & રિન્યૂ ઈચ્છુક વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. સંપૂર્ણ Schedule, પ્રવેશ-નિયમો અને મહત્વની માહિતી નીચે વિગતવાર દર્શાવી છે.

📅 મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

વિગત તારીખ / સમય
Notification published date 27-05-2026
Application Start Date 28-05-2026
Last Date 30-06-2026 (રાત્રે ૧૧:૫૯ સુધી)

🗺️ છાત્રાલયની જગ્યાઓ (Hostel Locations)

# છાત્રાલયનો પ્રકાર સ્થળ
1 કુમાર + કન્યા અમદાવાદ
2 કુમાર + કન્યા ભાવનગર
3 કુમાર + કન્યા વડોદરા
4 કુમાર + કન્યા સૂરત
5 કુમાર + કન્યા રાજકોટ
6 કુમાર + કન્યા જામનગર
7 કુમાર + કન્યા આણંદ
8 કુમાર + કન્યા હિંમતનગર
9 કુમાર + કન્યા પાટણ
10 કુમાર + કન્યા ભુજ
11 કુમાર + કન્યા મોડાસા
12 માત્ર કુમાર ગાંધીનગર

✍️ ફોર્મ ભરવા માટે

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ (ગઢડા)

સરનામું: પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના)

ઓનલાઈન અરજી કરાવવા માટે આજે જ મુલાકાત લો.

📚 ગ્રૂપ-વાઈઝ અભ્યાસક્રમ વર્ગીકરણ

ગ્રૂપ - ૧
મેડિકલ સિવાયના ઉચ્ચ અભ્યાસક્રમો
(મેડિકલ માટે અલગ જાહેરાત)
ગ્રૂપ - ૨
Post Graduation
(અનુ-સ્નાતક કક્ષા)
ગ્રૂપ - ૩
Graduation
(સ્નાતક કક્ષા)

🗺️ પ્રવેશ પ્રક્રિયા – સ્ટેપ-બાય-સ્ટેપ

1
📝 ઓનલાઈન અરજી કરો
28 મે – 30 જૂન, 2026 | samras.gujarat.gov.in પર ગ્રૂપ-૧, ૨, ૩ અનુસાર ઓનલાઈન ફોર્મ ભરો
2
📊 Provisional Merit List
ટકાવારીના આધારે Merit List પ્રકાશિત થશે. Merit માં સ્થાન મળ્યા બાદ મૂળ પ્રમાણ-પત્રો ચકાસણી માટે સંબંધિત છાત્રાલય ઉપર રૂબરૂ જવું ફરજિયાત
3
🏫 દસ્તાવેજ ચકાસણી
વેબસાઈટ પર દર્શાવેલ સમય-ગાળામાં, સ્નાતક/ધોરણ-12 ની ઓરિજિનલ માર્કશીટ, જ્ઞાતિ-પ્રમાણ-પત્ર, ઓળખ-પત્ર સહ હાજર થવું
4
✅ પ્રવેશ નિર્ધારણ
ચકાસણી સફળ રહ્યા બાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા અંતિમ પ્રવેશ નક્કી કરવામાં આવશે

📌 પ્રવેશ પ્રક્રિયા & લાયકાત (Eligibility)

🎓 નવા પ્રવેશ (New Admission)
  • સ્નાતક અભ્યાસક્રમ: ધોરણ-12 ની ટકાવારીના આધારે Merit
  • અનુ-સ્નાતક અભ્યાસક્રમ: સ્નાતક ટકાવારીના આધારે Merit
  • ન્યૂનતમ ૫૦% ગુણ ફરજિયાત
🔄 રિન્યૂ પ્રવેશ (Renewal Admission)
  • ગ્રૂપ-૨ & ૩ : છેલ્લા બે સેમેસ્ટરની SPI ૫૫% અથવા સમકક્ષ ગ્રેડ ફરજિયાત
  • ગ્રૂપ-૧ : ૫૦% ટકાવારી
  • ઓનલાઈન ફોર્મ ફરજિયાત ભરવાનું
🏫 જિલ્લો-ધોરણ (District Rule)

સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવ્યું છે, ત્યાંની કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રવેશ-પાત્ર ગણાશે.

⚠️ અગત્યની સૂચનાઓ

  • ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ Print કાઢી ચકાસી લો; ભૂલ જણાય તો "Withdraw Application" વાપરી નવી અરજી Send કરો
  • અંતિમ તારીખ 30/06/2026 બાદ ફેરફાર સ્વીકારાશે નહિ
  • ઓનલાઈન ફોર્મ અને ઓરિજિનલ માર્કશીટ ટકાવારીમાં તફાવત મળ્યે પ્રવેશ રદ થશે
  • ઓનલાઈન અરજી કર્યા બાદ Provisional Merit List માં સ્થાન મળ્યા બાદ પ્રવેશ-હક્ક ગણાશે; ફોર્મ ભર્યા-માત્ર પ્રવેશ-ગેરન્ટી નથી
  • કૉલેજ/યુનિ. સ્થળ ફેરફાર ના કિસ્સામાં અરજી Transfer કરી આપવામાં આવશે
  • ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ઈ-ગ્રામ મારફત પણ ઓનલાઈન અરજી કરી શકે છે

🔗 ઉપયોગી સત્તાવાર લિંક

Website: samras.gujarat.gov.in | અરજીના નિયમો વિગત ઉક્ત વેબસાઈટ પર ઉપલ્બ્ધ

📄 માહિતી સ્ત્રોત: ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી, ગાંધીનગર – સત્તાવાર જાહેરાત તા.27/05/2026
માહિતી ઉપયોગી લાગી? 👇 Share કરો!
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

SSC CAPF SI Recruitment 2026: Delhi Police, CRPF, BSF, CISF | Apply Online

India Post GDS Recruitment 2026 Schedule-II | BPM/ABPM/Dak Sevak Online Form

Saurashtra University External Exam Form 2026 | BA BCom MA MCom