Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

ITI Admission 2026 | પ્રવેશ કાર્યક્રમ જાહેર 🔥 ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ

📋 OFFICIAL SCHEDULE 2026-27

🎓 ITI Admission 2026-27
Key Dates જાહેર – સંપૂર્ણ Schedule અહીં જુઓ!

ITI Gujarat | ઓનલાઈન રજિસ્ટ્રેશન 14 મે, 2026 થી શરૂ

ITI Admission 2026

📢 ITI Admission 2026: ગુજરાત રાજ્યની સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વનિર્ભર (Self-Financed) સંસ્થાઓમાં શૈક્ષણિક સત્ર ૨૦૨૬ માટે આઇ.ટી.આઇ. (ITI) પ્રવેશ પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. નિયામક, રોજગાર અને તાલીમ, ગાંધીનગર દ્વારા આ અંગેનો સત્તાવાર એક્શન પ્લાન અને ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યો છે.
જો તમે ધોરણ ૮ અથવા ૧૦ પછી ITI ના વિવિધ ટેકનિકલ કે નોન-ટેકનિકલ કોર્સમાં એડમિશન લેવા માંગો છો, તો નીચે આપેલ સંપૂર્ણ સમયપત્રક ધ્યાનપૂર્વક વાંચી લો અને સમયસર તમારી અરજી કન્ફર્મ કરાવી લો.
📅 સંપૂર્ણ Key Dates (Official Schedule)
# પ્રવૃત્તિ (Activity) તારીખ (Date)
1 ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની, આઈ.ટી.આઈ. ખાતે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી અરજી રજીસ્ટર કરાવવી, ઓનલાઇન રજીસ્ટ્રેશન ફી ભરવાની, ચોઇસ ફીલીંગ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા-વધારા કરવાની તારીખ STARTROUND 1 ૧૪/૦૫/૨૦૨૬ થી ૨૩/૦૬/૨૦૨૬
2 પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખROUND 1 ૨૫/૦૬/૨૦૨૬
3 દિવ્યાંગ ઉમેદવારો માટે VRC A' bad દ્વારા ટ્રેડ સ્યુટેબીલીટી ઇસ્યુ કરવાની તારીખ ૨૨/૦૬/૨૦૨૬ થી ૨૭/૦૬/૨૦૨૬
4 પ્રવેશ પ્રથમ રાઉન્ડ અંગે મેરીટ લીસ્ટમાં વાંધાઓ તથા તે સુધારા-વધારા માટેની તારીખROUND 1 ૨૬/૦૬૨૦૨૬ થી ૨૯/૦૬/૨૦૨૬
5 આખરી મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખROUND 1 ૦૧/૦૭/૨૦૨૬
6 પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફીલીંગ સુધારા-વધારા માટેની તારીખ ROUND 1 ૦૨૦૬૨૦૨૬ થી ૦૬/૦૭/૨૦૨૬
7 પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખROUND 1 ૧૦/૦૭/૨૦૨૬
8 પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઇ પ્રથમ રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ તથા પ્રથમ રાઉન્ડ પ્રવેશ ઓનલાઇન રદ કરવાની તારીખROUND 1 ૧૧/૦૭/૨૦૨૬ થી ૧૫/૦૭/૨૦૨૬
9 પ્રથમ રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની તારીખROUND 1 ૧૧/૦૭/૨૦૨૬ થી ૧૬/૦૭/૨૦૨૬
10 બીજા રાઉન્ડ માટે ઓનલાઇન નવું ફોર્મ, ચોઇસ ફીલીંગ અને પ્રથમ રાઉન્ડના ઉમેદવાર માટે ઓનલાઇન સહમતી (Consent) આપવાની તારીખROUND 2 ૧૮/૦૭/૨૦૨૬ થી ૨૨/૦૭/૨૦૨૬
11 ત્રીજા રાઉન્ડ (રીશફલીંગ) માટે સંમતિ, સુધારા વધારા અને પરિણામની પ્રક્રિયાROUND 3 ૨૯/૦૭/૨૦૨૬ થી ૩૦/૦૭/૨૦૨૬
12 "વહેલા તે પહેલા" (First Come First Serve) ધોરણે પ્રવેશ મેળવવાનો રાઉન્ડROUND 3 ૦૪/૦૮/૨૦૨૬ થી ૦૮/૦૮/૨૦૨૬
13 નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાની તારીખ ૧૦/૦૮/૨૦૨૬
🗺️ Admission Process – ટૂંકમાં સમજો
1

📝 ઓનલાઈન રજિસ્ટ્રેશન

14 મે – 23 જૂન, 2026  

2

📊 ROUND 1 નું પરિણામ

10 જુલાઈ | Allotment List + Fee Payment 11 થી 15 જુલાઈ સુધી

3

🏫 ROUND 2

18 જુલાઈ થી 22 જુલાઈ, 2026

4

🔄 ROUND 3

29 જુલાઈ થી 30 જુલાઈ, 2026

✍️ ફોર્મ ભરવા માટે

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ (ગઢડા)

સરનામું: પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના)

ઓનલાઈન અરજી કરાવવા માટે આજે જ મુલાકાત લો.

🔗 Official Links
⚠️ મહત્વની નોંધ
✅ પ્રવેશસત્ર ૨૦૨૬ અંતર્ગત રાજ્યની આઈ ટી આઈ ખાતે પ્રવેશપ્રક્રિયા શરુ થઇ ગયેલ છે
✅ Official Portal: itiadmission.gujarat.gov.in

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

BMC Recruitment 2026 | ભાવનગર મહાનગરપાલિકા ભરતી 120 જગ્યા | OJAS Online Apply @ojas.gujarat.gov.in

Gujarat Vidhyasahayak & Special Educator Recruitment 2026 Apply Online | Total 3677 Vacancies

સમરસ છાત્રાલય પ્રવેશ 2026-27 | 🔥 SC/ST/OBC/EWS વિદ્યાર્થી Apply કરો