Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

Gujarat GCAS UG Admission 2026-27: ખાલી બેઠક આધારિત કાઉન્સેલિંગ (VSBC) રાઉન્ડ

GCAS સ્નાતક કક્ષા પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૬-૨૭

Gujarat GCAS Admission 2026-27: સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ, જાણો સંપૂર્ણ માહિતી
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે સ્નાતક (Under Graduate) પ્રોગ્રામમાં પ્રવેશ માટેનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.

ખાલી બેઠક આધારિત કાઉન્સેલિંગ (VSBC) રાઉન્ડ 

મહત્વની તારીખો (રાઉન્ડ-3)

  • ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ: 05-07-2026
  • છેલ્લી તારીખ: 14-07-2026
  • પ્રવેશ કન્ફર્મ અને રિપોર્ટિંગ: તા. 06-07-2026 થી 15-07-2026

રજિસ્ટ્રેશન ફી

  • બિનઅનામત અને SEBC કેટેગરી: રૂ. ૩૦૦/-
  • SC, ST અને EWS કેટેગરી: રૂ. ૧૫૦/-
  • નોંધ: આ ફી નોન-રિફંડેબલ છે.

📌 નોંધ: રજિસ્ટ્રેશન અને અરજી એડીટ તા.૦૫.૦૭.૨૦૨૬ થી તા.૧૪.૦૭.૨૦૨૬ દરમિયાન સાથે ચાલશે, જ્યારે યુનિવર્સિટી-કોલેજો ખાલી બેઠકો ભરવા પ્રવેશ ઓફર પોસ્ટ કરતા રહેશે અને પ્રવેશ કન્ફર્મેશન તા.૧૫.૦૭.૨૦૨૬ સુધી ચાલુ રહેશે. વિદ્યાર્થીએ રોજ GCAS પોર્ટલ પર લોગ-ઇન કરી પોતાની ઓફર ચેક કરવી.

વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાની બાબત

  1. વિદ્યાર્થીએ પોર્ટલ પર પોતાની પ્રોફાઇલ બનાવી, દસ્તાવેજો અપલોડ કરવા અને કોલેજ પસંદગી (Preference) આપવાની રહેશે.
  2. જો વિદ્યાર્થીને ઉપરના પ્રેફરન્સની કોલેજ જોઈતી હોય, તો 'Consent' આપવું અનિવાર્ય છે.
  3. પ્રવેશ ઓફર મળ્યા બાદ OTP દ્વારા પોર્ટલ પર અને રૂબરૂ કોલેજ જઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.
  4. કોઈપણ પ્રશ્ન માટે AI એજન્ટ હેલ્પલાઇન +૯૧-૭૯૬૯૭૯૯૬૮૦ પર સંપર્ક કરી શકાય છે.

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ (ગઢડા)

સરનામું: પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના)

ઓનલાઈન અરજી કરાવવા માટે આજે જ મુલાકાત લો.

અરજી કરવા માટેના દસ્તાવેજો

  1. ફોટો અને સહી
  2. તાજેતરની માર્કશીટ
  3. શાળા છોડવાનું પ્રમાણપત્ર
  4. જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
  5. નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
  6. દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
  7. ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

HC Gujarat Legal Assistant Bharti 2026 | 65 Post

RRB Technician CEN 02/2026: 6557 જગ્યાઓ માટે ભરતી | 10th Pass, ITI

Kamdhenu University Junior Clerk Recruitment 2026 – Apply Online for 101 Posts