Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

RRB Technician CEN 02/2026: 6557 જગ્યાઓ માટે ભરતી | 10th Pass, ITI

RRB Technician CEN 02/2026

Indian Railways (Ministry of Railways) has issued Centralised Employment Notification (CEN) No. 02/2026 through Railway Recruitment Boards (RRB), in which a total of 6557 posts will be recruited for Technician Grade-I Signal and Technician Grade-III category of various trades. Online application can be made from rrb.indianrailways.gov.in and the website of the concerned RRB. Complete information about eligibility, fee, important dates and selection process is given below.

Railway RRB Technician Recruitment 2026

TOTAL POST APPLICATION FEE
  • 6557 Post
  • General/OBC/EWS: ₹500 (CBT આપવાથી ₹400 રિફંડ)
  • SC/ST/Female/Ex-SM/PwBD/EBC/Minority: ₹250 (CBT આપવાથી પૂરેપૂરું રિફંડ)
AGE LIMIT (As On. 01/07/2026) IMPORTANT DATES
  • Minimum Age : 18 Years
  • Maximum Age : 30 Years (Technician Gr-III)
  • Maximum Age : 33 Years (Technician Gr-I Signal)
  • નિયમ મુજબ વયમાં છૂટછાટ મળવાપાત્ર
  • Application Start: 30-06-2026
  • Last Date: 29-07-2026
  • Last Date For Fee Payment: 31.07.2026 (23:59)
  • Modification window: 01.08.2026 to 10.08.2026

Railway RRB Technician Recruitment 2026 – શૈક્ષણિક લાયકાત

પોસ્ટ લાયકાત
Technician Grade-I SignalPhysics/Electronics/Computer Science/IT/Instrumentation માં B.Sc. અથવા સંબંધિત ડિપ્લોમા/ડિગ્રી એન્જિનિયરિંગ
Technician Grade-III (તમામ ટ્રેડ)10th/SSLC પાસ + NCVT/SCVT માન્ય ITI (સંબંધિત ટ્રેડમાં) અથવા Course Completed Act Apprenticeship

📌 નોંધ: દરેક ટ્રેડ (Fitter, Electrician, Welder, Machinist, Carpenter, Diesel Mechanic વગેરે) માટે ચોક્કસ ITI ટ્રેડ અલગ-અલગ છે — વિગત માટે ઓફિશિયલ CEN ની Annexure-A જુઓ.

📲 Apply કેવી રીતે કરવું?

  • rrb.indianrailways.gov.in અથવા સંબંધિત RRB ની વેબસાઈટ પર જાઓ
  • પહેલા "Create an Account" કરો (મોબાઈલ નંબર/ઈમેલ પછી બદલી શકાશે નહીં)
  • Pay Level દીઠ માત્ર એક RRB પસંદ કરો, અલગ-અલગ Pay Level માટે અલગ અરજી કરવાની રહેશે
  • Live ફોટો કેપ્ચર કરો, સહી અપલોડ કરો
  • જરૂરી વિગતો ભરી ઓનલાઈન ફી ભરો
  • અરજી સબમિટ કરી પ્રિન્ટ કાઢી લો

Railway RRB Technician Recruitment 2026 – પસંદગી પ્રક્રિયા

  • Computer Based Test (CBT) — 90 મિનિટ, 100 પ્રશ્નો, નેગેટિવ માર્કિંગ (1/3rd)
  • Document Verification (DV)
  • Medical Examination (ME)
  • લાયકાત ટકાવારી: UR-40%, EWS-40%, OBC(NCL)-30%, SC-30%, ST-25%

Railway RRB Technician Recruitment 2026 – Exam Pattern (CBT)

વિષયTechnician Gr I SignalTechnician Gr III
Mathematics2025
General Intelligence & Reasoning1525
General Science/Basic Science & Engineering3540
General Awareness1010
Computers & Applications20
કુલ100100

📌 નોંધ: ઉમેદવારોએ Apply કરતા પહેલા Official Notification PDF ધ્યાનથી વાંચવી. તાજા અપડેટ માટે www.AksharGadhada.in નિયમિત વિઝિટ કરો.

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

SBI PO Bharti 2026 | 1500 જગ્યા | Graduation Pass

માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી | AksharGadhada

HC Gujarat Legal Assistant Bharti 2026 | 65 Post