Kamdhenu University Junior Clerk Recruitment 2026 – Apply Online for 101 Posts

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર (ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત) દ્વારા બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ (વર્ગ-3) જૂનિયર ક્લાર્ક ની 101 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. (જાહેરાત ક્રમાંક: 01/2026). અરજી kamdhenuuni.edu.in વેબસાઈટ પર ઓનલાઈન કરવાની રહેશે.
Kamdhenu University Junior Clerk Bharti 2026
| TOTAL POST | APPLICATION FEE |
|---|---|
|
|
| AGE LIMIT (તા. 31/07/2026) | IMPORTANT DATES |
અનામત મહિલા (+10, મહત્તમ 45), UR દિવ્યાંગ પુ. (+10, મહત્તમ 45), UR દિવ્યાંગ મ. (+15, મહત્તમ 45), અનામત દિવ્યાંગ (+15/+20, મહત્તમ 45) |
|
Kamdhenu University Junior Clerk Bharti 2026 – શૈક્ષણિક લાયકાત
| લાયકાત | વિગત |
|---|---|
| શૈક્ષણિક | કોઈ પણ માન્ય યુનિ. / UGC માન્ય સંસ્થામાંથી સ્નાતક (Graduation) અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત |
| Computer | Computer ના ઉપયોગ અંગેની પ્રાથમિક જાણકારી (ગુજરાત મૂલ્કી સેવા ભરતી નિયમો 1967 મુજબ) |
| ભાષા | ગુજરાતી અને હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન |
| પ્રારંભિક પગાર | પ્રથમ પાંચ વર્ષ માટે ₹25,000/- Fixed (Pay Level-2: ₹19,900 – ₹63,200); ત્યારબાદ નિયમ મુજબ નિયમિત પગારધોરણ |
📲 Apply કેવી રીતે કરવું?
- કામધેનુ યુનિવર્સિટીની વેબસાઈટ kamdhenuuni.edu.in પર "USER MANUAL" ધ્યાનથી વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરો.
- ઓનલાઈન અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો (શૈક્ષણિક, જ્ઞાતિ, ઉંમર, Computer, Non-Creamy Layer વગેરે) Upload કરવાના રહેશે.
- અરજી ફી ઓનલાઈન જ ભરવાની રહેશે; DD, Demand Draft, પોસ્ટ ઓર્ડર સ્વીકારવામાં આવશે નહીં.
- એક કરતા વધુ અરજી કરવી નહીં – છેલ્લી અરજી જ માન્ય ગણાશે.
- Help: 08595904407 / 08062675657 | Email: support@registernow.in / aid.exams@gmail.com
Kamdhenu University Junior Clerk Bharti 2026 – પસંદગી પ્રક્રિયા
- તબક્કો-1: પ્રાથમિક પરીક્ષા (Screening Test): 150 MCQ | 150 ગુણ | 120 મિનિટ | OMR અથવા CBRT પદ્ધતિ. Prelim ગુણ Final Merit માં ગણાશે નહીં. Prelim માં 40% ગુણ ફરજિયાત. જગ્યાઓ ×7 ઉમેદવારો Main માટે બોલાવાશે.
- તબક્કો-2: મુખ્ય પરીક્ષા: 200 MCQ | 200 ગુણ | 120 મિનિટ | OMR અથવા CBRT. મુખ્ય પરીક્ષામાં 40% ગુણ ફરજિયાત. જગ્યાઓ ×3 ઉમેદવારો Document Verification માટે બોલાવાશે.
- Negative Marking: દરેક ખોટા / ખાલી છોડેલ જવાબ માટે 0.25 ગુણ કાપ.
- English સિવાયના તમામ વિષયોમાં પ્રશ્નોનું માધ્યમ ગુજરાતી રહેશે.
- દિવ્યાંગ ઉમેદવારોને પ્રત્યેક કલાક દીઠ 20 મિનિટ વધારાનો સમય.
Kamdhenu University Junior Clerk Bharti 2026 – પરીક્ષા પેટર્ન
| તબક્કો-1: પ્રાથમિક પરીક્ષા (150 ગુણ | 120 મિ.) | ||
|---|---|---|
| વિષય | ગુણ | – |
| Gujarati | 15 | MCQ | OMR / CBRT Negative: 0.25/ખોટો જવાબ માધ્યમ: ગુજરાતી (English સિવાય) |
| English | 15 | |
| General Awareness & Current Affairs | 30 | |
| Quantitative Aptitude | 30 | |
| Reasoning | 60 | |
| કુલ | 150 | |
| તબક્કો-2: મુખ્ય પરીક્ષા (200 ગુણ | 120 મિ.) | |
|---|---|
| વિષય | ગુણ |
| Indian State System and Constitution | 20 |
| Indian Economy, State Economy, NITI Aayog | 20 |
| Public Administration and Governance | 20 |
| Discipline and Ethics in Public Service | 10 |
| Information on various Government Schemes | 30 |
| Regional, National and International Important Events including Current Affairs | 30 |
| History and Geography of Gujarat | 20 |
| Cultural Heritage of Gujarat (Art and Literature) | 10 |
| Gujarati and English | 20 |
| Science, Environment and Information Technology | 20 |
| કુલ | 200 |
* બંને પરીક્ષામાં ન્યૂનતમ 40% ગુણ ફરજિયાત | Negative Marking: 0.25 ગુણ/ખોટો જવાબ | OMR અથવા CBRT પદ્ધતિ
📌 નોંધ: ઉમેદવારોએ Apply કરતા પહેલા Official Notification PDF ધ્યાનથી વાંચવી. તાજા અપડેટ માટે www.AksharGadhada.in નિયમિત વિઝિટ કરો.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
