GSSSB MPHW Multi Purpose Health Worker (Male) Bharti 2026: 100 જગ્યા | વર્ગ-3
%20Bharti%202026.jpg)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ અધિક નિયામક (જાહેર આરોગ્ય) અંતર્ગત રાજ્ય સેવાઓમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), વર્ગ-3 સંવર્ગની કુલ 100 જગ્યા ભરવા માટે જાહેરાત ક્રમાંક: 441/2026-27 અન્વયે ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે.
GSSSB MPHW (Male) Bharti 2026
| TOTAL POST | APPLICATION FEE |
|---|---|
|
|
| AGE LIMIT (તા. 31/07/2026) | IMPORTANT DATES |
|
|
GSSSB MPHW 2026 – જગ્યાઓની વિગત (Category-wise)
| સંવર્ગ | કુલ | બિન અનામત | EWS | SEBC | SC | ST |
|---|---|---|---|---|---|---|
| મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), વર્ગ-3 | 100 | 58 | 10 | 22 | 04 | 06 |
GSSSB MPHW 2026 – શૈક્ષણિક લાયકાત
| લાયકાત | વિગત |
|---|---|
| શૈક્ષણિક | સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો Multi-Purpose Health Worker Basic Certificate/Diploma Course પાસ અથવા 1 વર્ષનો Sanitary Inspector Diploma Course પાસ અથવા ITI અથવા અન્ય માન્ય સંસ્થામાંથી 1 વર્ષનો Health Sanitary Inspector Certificate Course પાસ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી Sanitary Inspector/Health Sanitary Inspector Diploma |
| કોમ્પ્યુટર | Basic Computer Knowledge (GCS Classification & Recruitment Rules 1967 મુજબ) – ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પરંતુ નિમણૂક પહેલાં પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે |
| ભાષા | ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન |
| જાતિ | માત્ર પુરૂષ ઉમેદવારો માટે જ અરજી પાત્ર |
GSSSB MPHW 2026 – પગાર ધોરણ
| સમયગાળો | પગાર |
|---|---|
| પ્રથમ 5 વર્ષ (Fixed Pay) | ₹26,000/- પ્રતિ માસ (ફિક્સ પગાર) |
| 5 વર્ષ બાદ (Regular) | 7મા પગાર પંચ મુજબ ₹19,900/- થી ₹63,200/- (Level-2) – સેવા સંતોષકારક જણાય તો |
📲 Apply કેવી રીતે કરવું?
Interested and Eligible પુરૂષ ઉમેદવારો Online Apply કરી શકે છે અથવા Akshar Computer & Xerox (Gadhada) ખાતે રૂબરૂ મુલાકાત લઈ શકે છે.
- સૌ પ્રથમ ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
- Online Application → Apply → GSSSB Select કરો.
- જાહેરાત ક્રમાંક 441/2026-27 – મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), વર્ગ-3 પર Click કરી Apply Now પર Click કરો.
- Personal Details અને Educational Details ભરો.
- Photo (5×3.6 cm, JPG, max 15KB) અને Signature (2.5×7.5 cm, JPG, max 15KB) Upload કરો.
- Application Confirm કરો અને Application/Confirmation Number સાચવો.
- Online ફી ભરો (Debit Card / Net Banking / UPI / Wallet) – છેલ્લી તારીખ 03-08-2026.
- Application Form Print/PDF Save કરી રાખો.
GSSSB MPHW 2026 – પરીક્ષા પદ્ધતિ
| વિગત | માહિતી |
|---|---|
| પ્રકાર | MCQ – CBRT (Computer Based Response Test) / OMR આધારિત |
| ભાગ | Part-A (90 ગુણ) + Part-B (120 ગુણ) = કુલ 210 પ્રશ્નો / 210 ગુણ |
| સમય | 3 કલાક (180 મિનિટ) – Part-A અને Part-B સંયુક્ત |
| Negative Marking | ખોટા જવાબ માટે 1/4 ગુણ કાપવામાં આવશે |
| Qualifying Marks | Part-A અને Part-B બંનેમાં ન્યૂનતમ 40% ફરજિયાત |
અભ્યાસક્રમ (Syllabus) – ટૂંકમાં
| Part-A (90 ગુણ) | પ્રશ્નો | ગુણ |
|---|---|---|
| તાર્કિક કસોટીઓ & Data Interpretation | 30 | 30 |
| ગાણિતિક કસોટીઓ (Quantitative Aptitude) | 30 | 30 |
| ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, Gujarati & English Comprehension | 30 | 30 |
| Part-B (120 ગુણ) | પ્રશ્નો | ગુણ |
| માનસિક આરોગ્ય | 20 | 20 |
| સંચાર, પરામર્શ અને આરોગ્ય શિક્ષણ (IEC/BCC/SBCC) | 20 | 20 |
| મોઢાનું આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા | 20 | 20 |
| સમિતિ અને સરકારી યોજનાઓ | 30 | 30 |
| સામાન્ય બિમારીઓ, જન્મ-મૃત્યુ નોંધણી અધિનિયમ | 20 | 20 |
| આરોગ્ય પ્રમોશન, યોગ | 10 | 10 |
📌 Candidates ને સૂચના: GSSSB MPHW (Male) Bharti 2026 ની Official Notification (જાહેરાત ક્રમાંક 441/2026-27) સંપૂર્ણ વાંચો. ખોટી માહિતી ભરવાથી અરજી રદ થઈ શકે. પ્રમાણપત્ર ચકાસણી સમયે તમામ Original Documents રજૂ કરવાના રહેશે. SEBC ઉમેદવારો Non-Creamy Layer Certificate (01/04/2024 થી 31/07/2026 વચ્ચેનું) ફરજિયાત રજૂ કરો. Latest Updates માટે www.AksharGadhada.in Visit કરો.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
