Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

Gujarat Kapas Kranti Mission 2026 Apply Online | i-Khedut CST & ICM યોજના

Gujarat Kapas Kranti Mission 2026 Apply Online | i-Khedut CST & ICM યોજના

ગુજરાત સરકાર દ્વારા કપાસ ઉત્પાદક ખેડૂતો માટે "કપાસ ક્રાંતિ મિશન" અંતર્ગત એક મહત્વપૂર્ણ સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ કપાસ પાકમાં સંકળાગાળે (૯૦x૩૦ સે.મી.) વાવેતરની આધુનિક ટેક્નોલોજી અપનાવતા ખેડૂતોને "ક્લોઝ સ્પેસિંગ ટેક્નોલોજી (CST) અને ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ (ICM)" ઘટક હેઠળ આર્થિક સહાય આપવામાં આવશે. આ પદ્ધતિથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવામાં મદદ મળે છે અને કપાસની ગુણવત્તા તેમજ ઉત્પાદકતામાં વધારો થાય છે. ઇચ્છુક ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

યોજનાની ઝલક (Overview)

વિગતમાહિતી
યોજનાનું નામકપાસ ક્રાંતિ મિશન
વર્ણન
  • CST કપાસ પાકમાં સંકળાગાળે (૯૦x૩૦ સે.મી.) વાવેતરના નિદર્શન માટે સહાય
  • ICM કપાસ પાકમાં સંકલિત વ્યવસ્થાપન (૯૦x૬૦ સે.મી) નિદર્શન માટે સહાય
અરજી શરૂ તારીખ10-07-2026
છેલ્લી તારીખ24-07-2026
અરજી પ્રકારઓનલાઈન (i-ખેડૂત પોર્ટલ)

સહાયની વિગત

ઘટકસહાયનું ધોરણ
ક્લોઝ સ્પેસિંગ ટેક્નોલોજી (CST)₹27,000 પ્રતિ હેક્ટર
ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ (ICM)₹14,000 પ્રતિ હેક્ટર
મહત્તમ વિસ્તાર મર્યાદા2 હેક્ટર પ્રતિ ખેડૂત

પાત્રતા અને શરતો

ક્રમપાત્રતા/શરત
1અરજદાર ગુજરાત રાજ્યનો કપાસ પકવતો ખેડૂત હોવો જોઈએ
2Farmer Registry (ખેડૂત નોંધણી) માં નોંધણી ફરજિયાત
3સરકાર માન્ય અથવા પ્રમાણિત BT કપાસના બિયારણનો ઉપયોગ કરવો ફરજિયાત
4સંકળાગાળે (૯૦x૩૦ સે.મી.) પદ્ધતિથી વાવેતરનું નિદર્શન કરવું ફરજિયાત
5અરજી દરમિયાન તમામ દસ્તાવેજો અને માહિતી સાચી આપવી

અરજી કેવી રીતે કરવી?

પગલુંવિગત
1i-ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
2"કપાસ ક્રાંતિ મિશન - ક્લોઝ સ્પેસિંગ ટેક્નોલોજી" યોજના પસંદ કરો
3જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજ અપલોડ કરો
4અરજી સબમિટ કરી અરજી નંબર સાચવી રાખો
5અરજીનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરતા રહો

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ (ગઢડા)

સરનામું: પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના)

ઓનલાઈન અરજી કરાવવા માટે આજે જ મુલાકાત લો.

જરૂરી દસ્તાવેજો

ક્રમદસ્તાવેજનું નામ
1આધાર કાર્ડ
27/12 અને 8-અ જમીનના દસ્તાવેજ
3બેંક પાસબુકની નકલ / IFSC કોડ
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

RRB NTPC 10+2 UG Recruitment 2026: 1688 Vacancies | CEN 07/2026

ICDS Gujarat Anganwadi Bharti 2026-27 | કાર્યકર-તેડાગર 6843 Vacancy | જિલ્લાવાર List

ITBP Head Constable (Motor Mechanic) Recruitment 2026