Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

Digital Gujarat Post Matric Scholarship 2026-27 | Apply Online | SC/OBC શિષ્યવૃત્તિ યોજના 2026

Digital Gujarat Post Matric Scholarship 2026-27

ગુજરાત સરકારના Digital Gujarat Portal પર SC (અનુસૂચિત જાતિ) અને OBC (અન્ય પછાત વર્ગ) કેટેગરીના વિદ્યાર્થીઓ માટે Post Matric Scholarship 2026-27 ના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 11 થી લઈને અનુસ્નાતક અને સંશોધન કક્ષા સુધીના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. અરજી કરવાની તારીખ 06/07/2026 થી 30/09/2026 સુધી નક્કી કરવામાં આવી છે.

યોજનાની ઝલક (Overview)

વિગતમાહિતી
યોજનાનું નામPost Matric Scholarship 2026-27
પોર્ટલDigital Gujarat Portal
પાત્ર કેટેગરીSC / OBC
Start Date06/07/2026
Last Date30/09/2026
અરજી પદ્ધતિઓનલાઈન
સત્તાવાર વેબસાઈટdigitalgujarat.gov.in

પાત્રતા (Eligibility)

માપદંડવિગત
નિવાસગુજરાત રાજ્યનો કાયમી નિવાસી
કેટેગરીSC / OBC પ્રમાણપત્ર ધરાવતા વિદ્યાર્થીઓ
અભ્યાસ કક્ષાધોરણ 11-12, ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, PhD
આવક મર્યાદાકેટેગરી મુજબ સરકારે નક્કી કરેલ મર્યાદા મુજબ
સંસ્થામાન્ય ગુજરાત સંસ્થામાં નિયમિત અભ્યાસ

અરજી કેવી રીતે કરવી? (How to Apply)

  • સૌપ્રથમ digitalgujarat.gov.in પર જાઓ
  • New Registration પર ક્લિક કરી નોંધણી કરો
  • Login કરી My Profile માં તમામ વિગતો ભરો
  • Services > Scholarship Services માંથી યોજના પસંદ કરો
  • જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરો
  • ફોર્મ ચકાસી Submit કરો અને Acknowledgement સેવ કરો

અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ (ગઢડા)

સરનામું: પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના)

ઓનલાઈન અરજી કરાવવા માટે આજે જ મુલાકાત લો.

જરૂરી દસ્તાવેજો (Documents Required)

  • ફોટો
  • ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
  • ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે) (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ)
  • ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
  • જાતિનો દાખલો (OBC માટે)
  • આવકનો દાખલો
  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબુક
  • ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર)
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
  • બ્રેક એફિડેવિટ સર્ટિ
  • (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)

પસંદગી પ્રક્રિયા (Selection Process)

  • ઓનલાઈન અરજી અને દસ્તાવેજોની ચકાસણી
  • પાત્રતા માપદંડ મુજબ ચકાસણી બાદ મંજૂરી
  • મંજૂર થયેલ રકમ DBT દ્વારા સીધા બેંક ખાતામાં જમા
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

GPRB LRD Lokrakshak Final Answer Key 2026 Declared | લોકરક્ષક ફાઇનલ આન્સર કી જાહેર

Gujarat Kapas Kranti Mission 2026 Apply Online | i-Khedut CST & ICM યોજના

Gyan Sahayak Recruitment 2026: Apply Online for Secondary & Higher Secondary