Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

NEET UG 2026 Gujarat BAMS BHMS Admission | Ayurved Homeopathy Online Registration 2026-27

🌿 NEET UG 2026 : ગુજરાત BAMS (આયુર્વેદ) અને BHMS (હોમિયોપેથી) પ્રવેશ 2026-27 | ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ

NEET UG 2026 Gujarat BAMS BHMS Admission
📢 ACPUGMEC (Admission Committee for Professional Undergraduate Medical Educational Courses), ગુજરાત સરકાર દ્વારા NEET-UG 2026 ના આધારે BAMS (આયુર્વેદ) અને BHMS (હોમિયોપેથી) અભ્યાસક્રમના પ્રથમ વર્ષની 85% State Quota બેઠકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વ-ધિરાણ આયુર્વેદ/હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ ઇચ્છતા ઉમેદવારો 25 ઓગસ્ટ 2026 થી અરજી કરી શકે છે.

📋 ACPUGMEC Online Registration 2026-27 : મુખ્ય માહિતી

વિષયવિગત
સંસ્થાACPUGMEC, ગુજરાત સરકાર
અભ્યાસક્રમBAMS (આયુર્વેદ) / BHMS (હોમિયોપેથી) – 1st Year
ક્વોટા85% State Quota
શૈક્ષણિક વર્ષ2026-2027
પ્રવેશ આધારNEET-UG 2026 All India Overall Rank
કોલેજ પ્રકારસરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ, સ્વ-ધિરાણ
અરજીની રીતઓનલાઇન (PIN ખરીદી + રજિસ્ટ્રેશન)
CouncilNCISM (Ayurveda) / NCH (Homeopathy) – AYUSH Ministry, Delhi
ઓફિશ્યલ વેબસાઇટwww.medadmgujarat.org

📅 મહત્વની તારીખો અને સમય

ક્રમપ્રક્રિયાશરૂછેલ્લી તારીખ
1 ઓનલાઇન PIN ખરીદી 25/08/2026 06/09/2026 (બપોરે 02:00)
2 ઓનલાઇન રજિસ્ટ્રેશન 25/08/2026 06/09/2026 (સાંજે 04:00)
3 Help Center ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન 27/08/2026 07/09/2026 (સાંજે 04:00)
Help Center કાર્યકાળ :
સોમ–શુક્ર : સવારે 10:00 થી સાંજે 04:00 | શનિ : સવારે 10:00 થી બપોરે 12:00
જાહેર રજા અને રવિવારે Help Center બંધ રહેશે.

📚 શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે ગુજરાત બોર્ડ, CBSE, CISCE, Cambridge University અથવા NIOS ની ગુજરાત રાજ્યમાં આવેલ શાળામાંથી ધોરણ 12 (Science Stream – B / AB Group) પાસ કર્યું હોવું ફરજિયાત છે.
  • NEET-UG 2026 માં All India Overall Rank મેળવ્યો હોવો જોઈએ.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના પ્રવેશ નિયમો અનુસાર લાયકાત ધરાવવી.
  • AYUSH Ministry Delhi ના NCISM (આયુર્વેદ) / NCH (હોમિયોપેથી) Council ના નિયમો અનુસાર લાયક હોવું.

💳 ફી વિગત

ફી પ્રકારરકમ
PIN ફી (Non-Refundable)₹ 1,000/-
Security Deposit (Refundable)₹ 10,000/-
કુલ ચૂકવણી₹ 11,000/-

NRI ઉમેદવારો માટે : ઓનલાઇન રજિસ્ટ્રેશન ઉપરાંત ₹ 10,000/- નો Demand Draft "ACPUGMEC" ના નામે, Gandhinagar ખાતે payable, GMERS Medical College, Gandhinagar ખાતે જમા કરાવવો.

🖥️ ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?

  1. www.medadmgujarat.org વેબસાઇટ ખોલો.
  2. PIN ખરીદો : ₹11,000/- ઓનલાઇન ચૂકવો (Non-refundable ₹1,000 + Refundable ₹10,000).
  3. PIN વડે Login કરી ઓનલાઇન ફોર્મ ભરો.
  4. ફોર્મ Submit કરી Registration Slip Print કાઢો.
  5. Registration Slip Print કરતી વખતે Help Center, તારીખ અને સમય પોતે પસંદ કરો (Appointment).
  6. Help Center ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ + સ્વ-પ્રમાણિત નકલ સાથે હાજર થઈ ચકાસણી કરાવો.
⚠️ મહત્વની સૂચના : Help Center ખાતે ડોક્યુમેન્ટ ચકાસણી ફરજિયાત છે – આ વગર પ્રવેશ પ્રક્રિયા અધૂરી ગણાશે. Help Centers ની યાદી www.medadmgujarat.org પર ઉપલબ્ધ છે.

🔗 મહત્વની લિંક્સ

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

BMC MPHW Recruitment 2026 | 75 Posts | Apply Online

BMC Sanitary Sub Inspector Recruitment 2026 | 04 Posts | Apply Online

India Post GDS Recruitment 2026 Schedule-II | BPM/ABPM/Dak Sevak Online Form