BMC MPHW Recruitment 2026 | 75 Posts | Apply Online

ભાવનગર મહાનગરપાલિકા (BMC), દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) (અર્બન મેલેરિયા) સંવર્ગની કુલ 75 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીની જાહેરાત (જાહેરાત ક્રમાંક: BMC/202627/14) પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 20-08-2026 થી 15-09-2026 સુધી Online Apply કરી શકે છે.
BMC MPHW Recruitment 2026 - Overview
| TOTAL POST | APPLICATION FEE |
|---|---|
|
|
| AGE LIMIT | IMPORTANT DATES |
|
|
BMC MPHW Recruitment 2026 – શૈક્ષણિક લાયકાત (Eligibility)
- સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી..એચ.ડબલ્યુ અથવા સેનેટરી ઇન્સ્પેકટરનો ડિપ્લોમાંનો કોર્ષ.
- કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ
- ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનુ પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
📲 Apply કેવી રીતે કરવું?
- ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાવ અથવા Akshar Computer & Xerox (Gadhada) નો સંપર્ક કરો.
- "Online Application" માં Apply પર ક્લિક કરી BMC પસંદ કરો.
- જાહેરાત ક્રમાંક BMC/202627/14, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ)(અર્બન મેલેરીયા) પસંદ કરી Apply Now પર ક્લિક કરો.
- Personal Details અને Educational Details ભરો.
- Photo (5cm x 3.6cm) અને Signature (2.5cm x 7.5cm) JPG ફોર્મેટમાં Upload કરો.
- Application Confirm કરી Confirmation Number સાચવી રાખો (Confirm કર્યા બાદ કોઈ ફેરફાર શક્ય નથી).
- 17-09-2026 સુધીમાં પરીક્ષા ફી ભરો અને Receipt સાચવો.
⚠️ ધ્યાન રાખો: Confirm Application પછી કોઈપણ વિગતમાં ફેરફાર શક્ય નથી. પરીક્ષા ફી ભર્યા વગર અરજી માન્ય ગણાશે નહીં. જાતિ/કેટેગરીની વિગત Confirm કર્યા બાદ બદલી શકાશે નહીં.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
