Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

India Post GDS Recruitment 2026 Schedule-II | BPM/ABPM/Dak Sevak Online Form

RRB JE 04/2026 Recruitment 2026 Notification Out

The Indian Postal Department has announced Online Engagement Schedule-II, July-2026 for the recruitment of Gramin Dak Sevak (GDS). As per Notification No. 17-12/2026-GDS dated August 20, 2026, online applications have been invited for the posts of Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM) and Dak Sevak in various Circle and Divisional Post Offices across the country. Eligible candidates can apply within the stipulated time limit after reading the complete information given below.

Indian Post GDS Recruitment 2026

TOTAL POST APPLICATION FEE
  • 23757 Post
  • For General (General/OBC/EWS Male Candidates): ₹ 100/-
  • For Female Candidates, SC/ST, PwBD, Transwomen: ₹ 0/- 
AGE LIMIT IMPORTANT DATES
  • Minimum Age : 18 Years
  • Maximum Age : 40 Years
  • નિયમ મુજબ વયમાં છૂટછાટ મળવાપાત્ર
  • Registration Starts: 31-08-2026
  • Registration Last Date: 19-09-2026 (up to 5:00 PM)
  • Last date for application and fee payment : 21-09-2026 (up to 5:00 PM)
  • Correction window : 23-09-2026 to 24-09-2026

Indian Post GDS Recruitment 2026 – Educational Qualification

Qualification Details
શૈક્ષણિક લાયકાતમાન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 (SSE) પાસ, ગણિત અને અંગ્રેજી વિષયમાં પાસિંગ માર્ક્સ સાથે
સ્થાનિક ભાષાસંબંધિત રાજ્યની સ્થાનિક ભાષા (ગુજરાત માટે ગુજરાતી) ધોરણ 10 સુધી ભણેલ હોવી જરૂરી

Indian Post GDS Recruitment 2026 – Age Limit

ઉંમર મર્યાદા18 થી 40 વર્ષ (અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ)
ઉંમરમાં છૂટ - SC/ST5 વર્ષ
ઉંમરમાં છૂટ - OBC3 વર્ષ
ઉંમરમાં છૂટ - EWSકોઈ છૂટ નહીં
ઉંમરમાં છૂટ - PwBD10 વર્ષ (PwBD+OBC: 13 વર્ષ, PwBD+SC/ST: 15 વર્ષ)

Indian Post GDS Recruitment 2026 – Pay Scale

જગ્યાTRCA સ્લેબ
Branch Postmaster (BPM)₹12,000 થી ₹29,380
ABPM / Dak Sevak₹10,000 થી ₹24,470

📲 Apply કેવી રીતે કરવું?

Interested and Eligible પુરૂષ ઉમેદવારો Online Apply કરી શકે છે અથવા Akshar Computer & Xerox (Gadhada) ખાતે રૂબરૂ મુલાકાત લઈ શકે છે.

  • સૌ પ્રથમ સત્તાવાર પોર્ટલ પર જઈ One-Time Registration (OTR) કરો — મોબાઈલ નંબર અને ઈમેલ ID OTP દ્વારા વેરિફાય કરવા જરૂરી છે.
  • રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મોબાઈલ પર SMS દ્વારા મળશે, જે સાચવી રાખો.
  • રજિસ્ટ્રેશન નંબરથી લોગિન કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરો — વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક વિગતો ભરો.
  • ધોરણ 10ના માર્કશીટ મુજબ ચોક્કસ વિગતો (નામ, જન્મ તારીખ, પિતાનું નામ) ભરો.
  • પસંદગીની ડિવિઝન અને પોસ્ટ પ્રેફરન્સ પસંદ કરો.
  • નિયત ફોર્મેટમાં તાજેતરનો ફોટો અને સહી અપલોડ કરો.
  • ફોર્મ પ્રિવ્યૂ ચેક કરી, જરૂર જણાય તો ફી ભરી, ફાઈનલ સબમિટ કરો.

Indian Post GDS Recruitment 2026 – Selection Process

  • આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. ધોરણ 10ના માર્કશીટના ટકાવારી આધારે સિસ્ટમ-જનરેટેડ મેરિટ લિસ્ટ તૈયાર થાય છે. જો માર્કશીટમાં ગ્રેડ/પોઈન્ટ હોય તો તેને નિયત ફોર્મ્યુલા મુજબ માર્ક્સમાં કન્વર્ટ કરવામાં આવે છે. મેરિટ લિસ્ટમાં પસંદ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, ત્યારબાદ પ્રોવિઝનલ એંગેજમેન્ટ ઓફર આપવામાં આવશે.

Indian Post GDS Recruitment 2026 – Circle-wise Vacancy Details

Circle Name Language Name Total
Andhra Pradesh CircleTelugu917
Assam CircleAssamese/Asomiya322
Assam CircleBengali77
Assam CircleBodo15
Bihar CircleHindi1,098
Chhattisgarh CircleHindi762
Delhi CircleHindi16
Gujarat CircleGujarati499
Haryana CircleHindi87
Himachal Pradesh CircleHindi335
Jammu and Kashmir CircleHindi/Urdu340
Jharkhand CircleHindi1,379
Karnataka CircleKannada1,116
Kerala CircleMalayalam1,373
Madhya Pradesh CircleHindi1,450
Maharashtra CircleKonkani/Marathi134
Maharashtra CircleMarathi2,297
North Eastern CircleBengali/barak179
North Eastern CircleEnglish/Hindi1,354
North Eastern CircleEnglish/Hindi and Garo296
North Eastern CircleEnglish/Hindi and Khasi369
North Eastern CircleEnglish/Manipuri306
North Eastern CircleMizo110
Odisha CircleOriya1,353
Punjab CircleEnglish/Hindi3
Punjab CirclePunjabi119
Rajasthan CircleHindi1,009
Tamilnadu CircleTamil2,118
Telangana CircleTelugu419
Uttarakhand CircleHindi452
Uttar Pradesh CircleHindi1,691
West Bengal CircleBengali1,619
West Bengal CircleBengali/Nepali12
West Bengal CircleEnglish and Bhutia/Gurung/Lepcha/Nepali/Rai/Sherpa/Tamang86
West Bengal CircleEnglish/Hindi38
West Bengal CircleNepali7
Total 23757

📌 નોંધ: ઉમેદવારોએ Apply કરતા પહેલા Official Notification PDF ધ્યાનથી વાંચવી. તાજા અપડેટ માટે www.AksharGadhada.in નિયમિત વિઝિટ કરો.

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

BMC MPHW Recruitment 2026 | 75 Posts | Apply Online

BMC Sanitary Sub Inspector Recruitment 2026 | 04 Posts | Apply Online