Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

BMC Sanitary Sub Inspector Recruitment 2026 | 04 Posts | Apply Online

BMC Sanitary Sub Inspector Recruitment 2026 | 04 Posts | Apply Online

ભાવનગર મહાનગરપાલિકા (BMC), દ્વારા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની કુલ 04 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીની જાહેરાત (જાહેરાત ક્રમાંક: BMC/202627/15) પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 20-08-2026 થી 15-09-2026 સુધી Online Apply કરી શકે છે.

BMC Sanitary Sub Inspector Recruitment 2026 - Overview

TOTAL POST APPLICATION FEE
  • 04 Post
  • બિનઅનામત: ₹1000/-
  • અનામત વર્ગ : ₹500/-
AGE LIMIT IMPORTANT DATES
  • Minimum Age: 18 Years
  • Maximum Age: 35 Years
  • Apply Start: 20-08-2026
  • Last Date: 15-09-2026
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 17-09-2026
ક્રમ જગ્યાનું નામ ભરવા પાત્ર કુલ જગ્યાઓ
1 સેનેટરી સબ ઈન્સ્પેક્ટર 4

BMC Sanitary Sub Inspector Recruitment 2026 – શૈક્ષણિક લાયકાત (Eligibility)

  • માન્ય યુનિવર્સિટિના કોઈ પણ વિધાશાખાના સ્નાતક અને સરકાર માન્ય સંસ્થામાંથી ડીપ્લોમાં સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડીપ્લોમાં કોર્ષ
  • કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
  • ગુજરાતી અને હિન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

📲 Apply કેવી રીતે કરવું?

  • ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાવ અથવા Akshar Computer & Xerox (Gadhada) નો સંપર્ક કરો.
  • "Online Application" માં Apply પર ક્લિક કરી BMC પસંદ કરો.
  • જાહેરાત ક્રમાંક BMC/202627/15, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પસંદ કરી Apply Now પર ક્લિક કરો.
  • Personal Details અને Educational Details ભરો.
  • Photo (5cm x 3.6cm) અને Signature (2.5cm x 7.5cm) JPG ફોર્મેટમાં Upload કરો.
  • Application Confirm કરી Confirmation Number સાચવી રાખો (Confirm કર્યા બાદ કોઈ ફેરફાર શક્ય નથી).
  • 17-09-2026 સુધીમાં પરીક્ષા ફી ભરો અને Receipt સાચવો.
⚠️ ધ્યાન રાખો: Confirm Application પછી કોઈપણ વિગતમાં ફેરફાર શક્ય નથી. પરીક્ષા ફી ભર્યા વગર અરજી માન્ય ગણાશે નહીં. જાતિ/કેટેગરીની વિગત Confirm કર્યા બાદ બદલી શકાશે નહીં.
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

BMC MPHW Recruitment 2026 | 75 Posts | Apply Online

RRB JE 04/2026 Recruitment 2026 Notification Out - Apply Online for 4029 Posts

Saurashtra University External Exam Form 2026 | BA BCom MA MCom Late Fee Dates