જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી 2026 | 120 જગ્યા | Apply Online

જૂનાગઢ મહાનગરપાલિકા (JMC) દ્વારા મંજૂર થયેલ સેટઅપ પૅકીની નીચે જણાવેલ 120 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. Station Fire Officer, Sub Fire Officer, Leading Fireman, Fireman અને Assi. Legal Officer સહિત વિવિધ પદો માટે અરજી jumc.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન કરવાની રહેશે.
JMC Recruitment 2026
| TOTAL POST | APPLICATION FEE |
|---|---|
|
|
| AGE LIMIT | IMPORTANT DATES |
|
|
JMC ભરતી 2026 – જગ્યાઓની વિગત
| ક્ર. | જગ્યાનું નામ | વર્ગ | કુલ જગ્યા |
|---|---|---|---|
| 1 | Station Fire Officer | વર્ગ-3 | 13 |
| 2 | Sub Fire Officer | વર્ગ-3 | 13 |
| 3 | Leading Fireman | વર્ગ-3 | 12 |
| 4 | Fireman | વર્ગ-4 | 80 |
| 5 | Assi. Legal Officer અને Labour Officer | વર્ગ-3 | 2 |
| કુલ | 120 | ||
* દરેક પદ માટે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ અને અન્ય વિગતો jumc.gujarat.gov.in પરથી મેળવવાની રહેશે.
JMC Recruitment 2026 – શૈક્ષણિક લાયકાત
- પદ મુજબ અલગ-અલગ
- વિગત: jumc.gujarat.gov.in પર જુઓ
📲 Apply કેવી રીતે કરવું?
- ઉમેદવારોએ jumc.gujarat.gov.in વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ટપાલ કે રૂબરૂ અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં – ફક્ત ઓનલાઈન અરજી.
- ઓનલાઈન ફી 20-07-2026, 23:59 કલાક સુધીમાં ભરવાની રહેશે.
- શૈક્ષણિક લાયકાત, પગારધોરણ તથા અન્ય વિગત Official Website પરથી ચેક કરો.
- ભરતી પ્રક્રિયા અંગે કમિશ્નરશ્રી, જૂનાગઢ મહાનગરપાલિકાનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
📌 નોંધ: ઉમેદવારોએ Apply કરતા પહેલા Official Notification PDF ધ્યાનથી વાંચવી. તાજા અપડેટ માટે www.AksharGadhada.in નિયમિત વિઝિટ કરો.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
