LRD Final Answer Key 2025 | લોકરક્ષક ફાઈનલ આન્સર કી
Gujarat Police Recruitment Board: LRD Final Answer Key have been released. Check below for more details.
More Details:
Name of the Post:
- LRD
The exam was held on 15-06-2025
Note:
:: તા.૩૦.૦૭.૨૦૨૫ ::
- લોકરક્ષક કેડર લેખિત પરીક્ષાની Final Answer Key જાહેર કરવા બાબત
- તા.૨૦/૦૬/૨૦૨૫ નારોજ લેખિત પરીક્ષાની Provisional Answer Key જાહેર કરવામાં આવેલ અને જે કોઇ ઉમેદવારોને વાંધા / રજુઆત હોય તો તા.૨૩/૦૬/૨૦૨૫ ના કલાકઃ ૨૩.૫૯ વાગ્યા સુધીમાં વાંધા / રજુઆત ઓનલાઇન મંગાવવામાં આવેલ.
- મળેલ ઓનલાઇન તમામ વાંધાઓ / રજુઆતોની ચકાસણી વિષય નિષ્ણાંત મારફતે કરાવવામાં આવેલ છે. આ ચકાસણી બાદ માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ પ્રશ્ન નંબરઃ ૫૨ અને પ્રશ્ન નંબરઃ૧૦૮ રદ કરવામાં આવેલ છે. Final Answer Key જોવા માટે અહીં કલીક કરો...
- Final Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ મૂકવામાં આવેલ છે. રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર રહેલ તમામ ઉમેદવારોને ૧ (એક) ગુણ મળવાપાત્ર રહેશે.
- લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોના ગુણ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
Important link: ⇓⇓⇓
આન્સર કી ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Connect with us | |
WhatsApp Group | Click Here |
WhatsApp Channel | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |