Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

Tadpatri Sahay Yojana 2024 | તાડપત્રી સહાય યોજના હેઠળ રૂ.1875/- ની સહાય મળશે.

ખેતીવાડી ની વિવિધ સહાય યોજનાઓ 2024-25  


ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવેલ છે. જેમાં રાજ્યના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના બહાર પાડવામાં આવેલ છે. ખેતીવાડી ખાતા તરફથી ઓફિશીયલ પ્રેસનોંધમાં બહાર પાડવામાં આવી છે. જે મુજબ અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ જીલ્લા માં તા-23/09/2024 સવારે 10.30 કલાકે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જેના ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.

ફોર્મ ભરવા માટે :

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.

⇓⇓  વધુ માહિતી માટે  ⇓⇓

ઘટકનું નામ:

  1. તાડપત્રી

સહાયનું ધોરણ:

  • અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
  • સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
  • અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બે માંથી જે ઓછું હોય તે.ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

ફોર્મ ભરવા માટે:

  • અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.

ઓનલાઈન અરજી કરવામાટે ના જરૂરી પુરાવા નીચે મુજબના રહેશે.

  • આધારકાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિ નું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • બેંક ખાતાની પાસબુક
  • રેશન કાર્ડ
  • ખેડૂતની જમીનની નકલ 7-12-8

અગત્યની તારીખ

ફોર્મ શરૂ તારીખ: 23/09/2024 ના સવારના 10.30 કલાકે
ફોર્મ માટે છેલ્લી તારીખ 29/09/2024

મહત્વપૂર્ણ લિંક ⇩⇩⇩

અરજી કરવા માટે અહીં ક્લિક કરો

અમારી સાથે જોડાઓ:

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook પેજમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો

Popular posts from this blog

Indian Air Force Agniveervayu Intake 02/2027 | Male & Female | 10+2 Pass

GSSSB MPHW Multi Purpose Health Worker (Male) Bharti 2026: 100 જગ્યા | વર્ગ-3

Digital Gujarat Post Matric Scholarship 2026-27 | Apply Online | SC/OBC શિષ્યવૃત્તિ યોજના 2026