Join Whatsapp Groups

Forest Guard Physical Test Call Letter Notification 2024

Forest Guard Physical Test Call Letter Notification 2024

Forest Guard Physical Test Call Letter Notification 2024, Check below for more details.

More details:

        જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1, વનરક્ષક વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૮૨૩ જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજવા માટે જે તે જીલ્લાની ભરવાની થતી જગ્યાનાં આધારે જરૂરી ૨૫(પચ્ચીસ) ગણા ઉમેદવારોની યાદી ધ્યાને લઇ તેઓની શારીરિક ક્ષમતા કસોટી માટે જે તે રિજયનમાં તારીખ, સમય અને સ્થળની વિગતો નીચે પત્રક મુજબ છે.

        વનરક્ષક વર્ગ-૩ સંવર્ગના ભરતી નિયમો / પરીક્ષા નિયમો મુજબ ઉમેદવારોએ માટે શારીરિક ક્ષમતા કસોટી પાસ કરવી જરૂરી છે. જે ઉમેદવાર આ માટે શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત રહેશે નહિ તેઓને બીજી તક આપવામાં આવશે નહિ અને તેઓની ઉમેદવારી રદ્દ થશે. જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.

Post: વનરક્ષક (Forest Guard)

Advt. No. FOREST/202223/1

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરો

(Important Links: ⇓⇓⇓)

Call Letter: Click Here

Call Latter Notification: Click Here

(૧) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરેલ જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 ના તા:૦૭/૦૮/૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ કરેલ ઉમેદવારોની યાદીમાં સામેલ ઉમેદવારોએ શારિરીક ક્ષમતા કસોટીમાં અચુક હાજર રહેવાનુ રહેશે.

(૨) આ શારીરિક ક્ષમતા કસોટી અંગેના કોલલેટર ઓજસ વેબસાઇટ ઉપરથી તા:૩૦/૦૯/૨૦૨૪ના રોજ ૧૭ : ૦૦ કલાકથી શારીરિક ક્ષમતા કસોટીના નિયત કરેલ તારીખ/સમય સુધી ડાઉનલોડ કરી શકશે.

(૩) શારીરિક ક્ષમતા કસોટીનાં સમયે કોલલેટર અને કોલલેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રો અચુક લાવવાનાં રહેશે.

(૪) ઉપરોકત બાબતે વધુ જાણકારી/પુછપરછ માટે હેલ્પલાઇન નં.૧૯૨૬ પર કરવી તથા અન્ય જરૂરી સુચનાઓ માટે વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in તથા https://ojas.gujarat.gov.in અવાર નવાર જોતાં રહેવા વિનંતી છે.

Connect with us:

WhatsApp Group Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

Gujarat Police PSI & Constable Bharti 2025 for 13591 Posts Notification Declared

SSC GD Constable Recruitment 2025 - Apply Online [25487 Post]

LRD Provisional Result 2025 Declared: Check Merit List & Cut-Off Marks