Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

GSSSB CCE (Group A – B) Call Letter 2024 Out

GSSSB CCE (Group A – B) Call Letter 2024 Out

Gujarat Guan Seva Pasandgi Mandal has published a Call Letter Notification for the GSSSB CCE (Group A – B) Posts, Check below for more details.

More details:

Post: Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination (CCE) 2024 (Junior Clerk and Other Posts)

Advt. No. 212/202324

Exam Start Date 01-04-2024 to 08-05-2024

ખાસ નોંધ

  • કોલલેટર ડાઉનલોડ ક૨વા અંગેની મુદત વધા૨વા બાબત: ઉમેદવારોના જાહેરહિતમાં કોલ લેટર ડાઉનલોડ કરવાની મુદ્દત તા.૬/૪/૨૦૨૪ (રાત્રિના ૨૩:૫૯ કલાક) સુધી લંબાવવામાં આવે છે. જેથી ઉકત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે
  • જેમને પણ કોલ લેટર મળ્યા છે તેઓએ ફરજિયાત PDF ડાઉનલોડ કરી લેવી.
  • ઉમેદવારો આ પરીક્ષાના કોલ લેટર તા. ૨૭/૦૩/૨૦૨૪ના રોજ ૧૪:૦૦ કલાકથી ૩૧/૦૩/૨૦૨૪ના રાત્રીના ૨૩:૫૯ કલાક સુધી ડાઉનલોડ કરી શકશે. તા. ૩૧/૦૩/૨૦૨૪ રાત્રીના ૨૩:૫૯ કલાક પછી કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે. જેથી ઉકત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

GSSSB CCE Call Letter Download 2024

(Important Links: ⇓⇓⇓)

Call Letter: Click Here

Call Letter Notification: Click Here

Connect with us:

WhatsApp Group Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

Indian Air Force Agniveervayu Intake 02/2027 | Male & Female | 10+2 Pass

GSSSB MPHW Multi Purpose Health Worker (Male) Bharti 2026: 100 જગ્યા | વર્ગ-3

Digital Gujarat Post Matric Scholarship 2026-27 | Apply Online | SC/OBC શિષ્યવૃત્તિ યોજના 2026