Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

Indian Army Agniveer Recruitment 2024 – Apply Online for ARO Jamnagar

Indian Army Agniveer Vacancy 2024

Indian Army Agniveer Recruitment 2024 – Apply Online for ARO Jamnagar

Indian Army ARO Jamnagar Agniveer Bharti 2024: ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિવીરની ખાલી જગ્યાઓમાં ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવી છે, જેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફોર્મ પ્રોસેસ ઓનલાઈન પ્રકાર ની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી.

વધુ વિગતો:

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2024
ભરતીનું નામ:
  • ઈન્ડીયન આર્મી અગ્નિવીર ભરતી
પોસ્ટનું નામ:
  • અગ્નિવીર
ભરતી મેળાનું સ્થળ:
  • જામનગર
શરૂઆતની તારીખ:
  • 13.02.2024
છેલ્લી તારીખ:
  • 22.03.2024
એપ્લિકેશન મોડ:
  • ઓનલાઈન
ઉંમર મર્યાદા:
  • 17½ - 21 વર્ષ
ભરતી માટે લાયકાત:
  • ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12 પાસ
પસંદગી પ્રક્રિયા:
  • લેખિત પરીક્ષા & ભરતી રેલી
ઓનલાઈન પરીક્ષા ની તારીખ:
  • 22 એપ્રિલ 2024 પછીથી
જોબ સ્થાન:
  • સમગ્ર ભારતમાં
સત્તાવાર વેબસાઇટ:
  • joinindianarmy.nic.in

જામનગર આર્મી ભરતી મેળો 2024

ભરતી મેળાનું નામ: જામનગર આર્મી ભરતી મેળો 2024
ફોર્મ ભરવાની તારીખ: 13 ફેબ્રુઆરી 2024 થી 22 માર્ચ 2024
કોલ લેટર તારીખ: હવે જાહેર થશે.
ઓનલાઈન પરીક્ષા તારીખ: 22 એપ્રિલ 2024 પછીથી
રેલીમાં સમાવિષ્ઠ જિલ્લાનું નામ: Jamnagar, Porbandar, Rajkot, Amreli, Bhavnagar, Junagadh, Surendranagar, Kutch, Gir Somnath, Botad, Morbi, Devbhoomi Dwarka, Patan & Diu (UT)

અગ્નિવીર ભરતી માટે લાયકાત

  • ઉમેદવારો પાસે ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12 પાસ હોવું જોઈએ
  • વધુ વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

ઉંમર મર્યાદા:

  • Minimum Age: 17.5 Years
  • Maximum Age: 21 Years
  • 01 Oct 2003 to 01 April 2007 (બંને દિવસો સહિત) વચ્ચે જન્મેલા ઉમેદવાર અરજી કરવા પાત્ર છે.

પરીક્ષા ફી:

  • ઉમેદવારે પ્રતિ અરજદાર રૂ 250/- પરીક્ષા ફી ચૂકવવાની રહેશે.

કેવી રીતે અરજી કરવી?: 

  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

આર્મી અગ્નિવીર ભરતી 2024 (મહત્વની લિંક): ⇓⇓⇓

જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

અગત્યની તારીખ

ફોર્મ શરૂ તારીખ: 13/02/2024
ફોર્મ માટે છેલ્લી તારીખ 22/03/2024
ઓનલાઈન પરીક્ષા તારીખ 22 એપ્રિલ 2024 પછીથી

અમારી સાથે જોડાઓ:

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook પેજમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો

Popular posts from this blog

Gujarat Police Constable LRD Call Letter 2026 Out: Download Call Letter Direct Link Here

GSRTC Conductor Bharti 2026: 4318 Vacancies | 12th Pass | Apply Online

Gujarat Vidhyasahayak & Special Educator Recruitment 2026 Apply Online | Total 3677 Vacancies