જ્ઞાન સહાયક ભરતી 2023: Gyan Sahayak (Primary) Bharti 2023 – Apply Online
%20Bharti%202023.jpg)
Gyan Sahayak (Primary) Bharti 2023 સૂચના | શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ‘‘ જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) '' માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ‘‘ જ્ઞાન સહાયક (પ્રાથમિક) ''ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર ક૨વા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. વધુ વિગતો: Recruitment Organization Gujarat School Education Council (GSEC) Posts Name Gyan Sahayak (Primary) Vacancies As per requirement Job Location India Last Date to Apply 11-09-2023 Mode of Apply Online Category GSEC Recruitment 2023 Join Whatsapp Group WhatsAppp Group શૈક્ષણિક લાયકાત: આ જગ્યાઓ માટે જરૂરી વિશિષ્ટ લાયકાતો અને કુશળતા ભરતીની ઓફિસિયલ નોટિફિકેશનમાં વિગતવાર છે. ઉંમર મર્યાદા: તમારી ઉંમર 40 વર્ષની અંદર હોવી જોઈએ (ઓનલાઈન અરજીની તારીખ પ્રમાણે). પગાર અને મહેનતાણું: જ્ઞાન સહાયકની જગ્યાઓ માટે પસંદ કરાયેલ ઉમેદવારોને રૂ. 21,000/- નો નિશ્ચિત માસિક પગાર મળશે. આ મહેનતાણું વિદ્ય...