Join Whatsapp Groups

Gujarat Nursing, GNM, ANM પ્રથમ રાઉન્ડ ચોઇસ ફીલીંગ શરૂ First Round

ગુજરાત નર્સિંગ પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફિલિંગ

Gujarat Nursing, GNM, ANM પ્રથમ રાઉન્ડ ચોઇસ ફીલીંગ શરૂ First Round

Gujarat Admission Committee for Professional Medical Educational Courses (ACPMEC) Published Notification For B.Sc Nursing, Physiotherapist, ANM, GNM orthotics and prosthetics, natchropathi, optometry & Occupational Therapy Courses Admission  2023, Details are given below for more information Visit to Office Website.
        શૈક્ષણિક વર્ષ 2023-24 ના ફીજીઓથેરાપી, બી.એસ.સી.(નર્સિંગ), જી.એન.એમ, એ.એન.એમ., ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, નેચરોપથી, ઓપ્ટોમેટ્રિ, ઓક્યુપેશનલ થેરાપી અને ઓડીયોલોજી કોર્ષના માટેની પ્રવેશ માટે લાયકાત ધરાવતા અને મેરિટ લિસ્ટમાં સામેલ હોય એવા તમામ ઉમેદવારો માટે પ્રથમ રાઉન્ડની ઓનલાઇન ચોઈસ ફીલિંગ માટેનો કાર્યક્રમ નીચે મુજબ છે ચોઈસ ભરવા માટે | www.medadmgujarat.org વેબસાઇટ પર લોગ ઇન થવું.

More details:

Gujarat Nursing Online Choice Filling

Course Name :

  • Physiotherapy
  • B.Sc. Nursing
  • GNM
  • ANM
  • Bachelor of Naturopathy And Yogic Sceince (BNYS)
  • Bachelor of Audiology and Speech Language Pathology(BASLP)
  • Bachelor of Optometry (BO)
  • Bachelor of Occupational Therapy (BOT)
  • Bachelor of Orthotics and Prosthetics (BOP)

How to Apply ?: 

  • The desirous candidate is required to apply online by visiting the Office Website or Akshar computer & xerox (Gadhada).
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

Important Date પ્રથમ રાઉન્ડ નો કાર્યક્રમ

Start Date: ૨૫/૦૮/૨૦૨૩
Last Date: ૩૧/૦૮/૨૦૨૩ બપોરે ૩ કલાક
વિધાર્થી દ્વારા ભરેલ ચોઈસ જોઈ શકાશે ૩૧/૦૮/૨૦૨૩ રાત્રે ૧૧.૫૫ કલાક
પ્રથમ રાઉન્ડ - સીટ ફાળવણીની પ્રક્રિયા માટેનો સમય ૦૧/૦૯/૨૦૨૩ & ૦૨/૦૯/૨૦૨૩

Important Link :

ઓનલાઈન ચોઈસ ફિલિંગ : અહિયાં ક્લિક કરો

જાહેરાત વાંચો: અહિયાં ક્લિક કરો

Notification:

  • પ્રથમ રાઉન્ડની ચોઈસ ફીલિંગ માટેની જાહેરાત (અહી ક્લિક કરો )
  • મોક રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ભરવા માટેની માહિતી (અહી ક્લિક કરો ) 
  • મોક રાઉન્ડ (પ્રેકટીસ રાઉન્ડ) એ ફક્ત વિદ્યાર્થીને કોલેજ ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવી તેની પ્રેકટીસ માટે છે. જેથી વિદ્યાર્થી ને ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવી તેની સમજણ રહે. 
  • મોક રાઉન્ડની (પ્રેકટીસ રાઉન્ડ) ચોઈસ ફીલિંગ ના રિઝલ્ટ ના આધારે કોઈપણ સંસ્થા માં પ્રવેશ મળશે નહીં, બેંકમાં કોઈ ફી ભરવાની નથી, હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું નથી કે કોઈ સંસ્થામાં હાજર થવા જવાનું નથી. 
  • મોક રાઉન્ડમાં (પ્રેકટીસ રાઉન્ડ) બેઠકોની ફાળવણી વર્ષ ૨૦૨૨-૨૩ની મંજુર થયેલ બેઠકો મુજબ કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી. 

Connect with us:

WhatsApp GroupClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here

Popular posts from this blog

Gujarat Anganwadi Bharti: ગુજરાતમાં આંગણવાડીની 9000+ જગ્યાઓ માટે ભરતી

SSC GD Physical Admit Card 2025 Out, Download Constable PET PST Hall Ticket

High Court of Gujarat Driver Call Letter 2025 for Written Test (Objective Type MCQs)