Manav Garima Yojana Beneficiary List 2023 | માનવ ગરિમા યોજના લાભાર્થીઓની યાદી જાહેર
Manav Garima Yojana Beneficiaries List 2023-24
Manav Garima Yojana Labharthi Yadi 2023-24 | માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023 : ગુજરાત સરકારે માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023, માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023 esamajkalyan.gujarat.gov.in પર જાહેર કરી છે.
More Details:
માનવ ગરીમા યોજના લિસ્ટ 2023
માનવ ગરીમા યોજના મા નીચેના વ્યવસાય માટે પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ ઓફીસીયલ વેબસાઇટ પર જાહેર કરવામા આવ્યુ છે.
ક્રમ | કિટનું નામ |
---|---|
1 | કડીયાકામ |
2 | સેન્ટીંગ કામ |
3 | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ |
4 | મોચીકામ |
5 | દરજીકામ |
6 | ભરતકામ |
7 | કુંભારીકામ |
8 | વિવિધ પ્રકારની ફેરી |
9 | પ્લમ્બર |
10 | બ્યુટી પાર્લર |
11 | ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ |
12 | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ |
13 | સુથારીકામ |
14 | ધોબીકામ |
15 | સાવરણી સુપડા બનાવનાર |
16 | દુધ-દહી વેચનાર |
17 | માછલી વેચનાર |
18 | પાપડ બનાવટ |
19 | અથાણા બનાવટ |
20 | ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ |
21 | પંચર કીટ |
22 | ફ્લોર મીલ |
23 | મસાલા મીલ |
24 | મોબાઇલ રીપેરીંગ |
25 | હેર કટીંગ (વાળંદ કામ) |
માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી PDF.
⇓⇓ લાભાર્થીઓની યાદી જોવા માટે ⇓⇓
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |