Join Whatsapp Groups

જ્ઞાન સહાયક ભરતી 2023: Gyan Sahayak (Secondary) Bharti 2023 – Apply Online

જ્ઞાન સહાયક ભરતી 2023: Gyan Sahayak (Secondary) Bharti 2023 – Apply Online
Gyan Sahayak (Secondary) Bharti 2023 સૂચના | શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)'' માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ‘‘જ્ઞાન સહાયક (માધ્યમિક)''ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર ક૨વા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 

વધુ વિગતો:

Recruitment Organization Gujarat School Education Council (GSEC)
Posts Name Gyan Sahayak (Secondary)  
Vacancies As per requirement
Job Location India
Last Date to Apply 04-09-2023
Mode of Apply Online 
Category GSEC Recruitment 2023
Join Whatsapp Group WhatsAppp Group

શૈક્ષણિક લાયકાત:

  • સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ-૨૦૨૩માં વિવિધ વિષયો/માધ્યમની TAT માધ્યમિક પરીક્ષા લેવામાં આવેલ છે. તે પૈકી જે ઉમેદવારે જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે. તેમજ તે જ વિષયમાં તેઓએ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઇશે. (પોર્ટલ પર વિષય મુજબ લાયકાતની યાદી ઉપલબ્ધ કરેલ છે.)
  • શિક્ષણ વિભાગના તા.૧૦/૦૭/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક: બમશ-૧૦૧૪-૧૪૦-ગ (પા.ફા.) અનુસાર પસંદગી યાદી ઉમેદવારના શિક્ષક અભિરૂચિ કસોટી માધ્યમિક (TAT-S) 2023 માં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
  • ઉમેદવાર સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણુંક માટેની ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. (પોર્ટલ પર વિષય મુજબ લાયકાતની યાદી ઉપલબ્ધ કરેલ છે.)

ઉંમર મર્યાદા:

  • તમારી ઉંમર 40 વર્ષની અંદર હોવી જોઈએ (ઓનલાઈન અરજીની તારીખ પ્રમાણે).

પગાર અને મહેનતાણું:

  • જ્ઞાન સહાયકની જગ્યાઓ માટે પસંદ કરાયેલ ઉમેદવારોને રૂ. 24,000/- નો નિશ્ચિત માસિક પગાર મળશે. આ મહેનતાણું વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવામાં અને ગુજરાતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવા પ્રત્યેના તમારા સમર્પણને સ્વીકારે છે.

કેવી રીતે અરજી કરવી?:
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

મહત્વપૂર્ણ લિંક ⇩⇩⇩

જાહેરાત: અહી ક્લિક કરો

વહીવટી સૂચનાઓ: અહી ક્લિક કરો

દસ્તાવેજ ચકાસણી સમયે સબમિટ કરવા દસ્તાવેજની યાદી: અહી ક્લિક કરો

જિલ્લા દસ્તાવેજ ચકાસણી કેન્દ્રોની યાદી – માધ્યમિક: અહી ક્લિક કરો

મહત્વની તારીખ:

ફોર્મ શરૂ તારીખ: 26/08/2023
ફોર્મ માટે છેલ્લી તારીખ 04/09/2023

Connect with us:

WhatsApp Group Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

SSC MTS & Havaldar 2025: Self Slot Selection for CBT Examination Started

MKBU External Admission Form 2025-26 | BA BCom MA MCom Apply Online

Bhavnagar University (MKBU) Exam Form 2025 | BA BCom BSc BCA BBA Apply Online