SEB TAT HS Preliminary Exam Result 2023
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૦૬/૦૮/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી ૦૩.૦૦ કલાક દરમિયાન લેવાયેલ “શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ નું પરીણામ તા.૨૧/૦૮/૨૦૨૩ (સોમવાર) ના રોજ જાહેર કરવામાં આવે છે. જેમા ૩૫% એટલે કે ૭૦ કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર ને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થાય છે જેની વિગત નીચે મુજબ છે.
TAT Result 2023 કેવી રીતે તપાસવું ?
- સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ www.sebexam.org પર જાઓ.
- હવે ત્યાં હોમપેજ પર તમને TAT-H Result 2023 ની લિંક દેખાશે જેના પર ક્લિક કરો અથવા હોમ પેજ પર “Print Result” મેનું પર ક્લિક કરો.
SEB TAT ઉચ્ચત્તર માધ્યમિક પરિણામ 2023: Important Links
TAT ઉચ્ચત્તર માધ્યમિક પરિણામ જાહેર: અહીં ક્લિક કરો
TAT ઉચ્ચત્તર માધ્યમિક result notification: અહી ક્લિક કરો
* અગત્યની સૂચનાઓ:
૩૫% એટલે કે ૭૦ ગુણ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર તા.૧૭/૦૯/૨૦૨૩ ના રોજ યોજાનાર મુખ્ય પરીક્ષા આપી શકશે. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા અને મુખ્ય પરીક્ષાની હોલ ટીકીટ માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહશે.
પરીણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.