Join Whatsapp Groups

રાજકોટ મહાનગર પાલિકા (RMC) અર્બન હેલ્થ પ્રોજક્ટ સેલ ભરતી 2023, હાલ જ ફોર્મ ભરો

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023

રાજકોટ મહાનગર પાલિકા (RMC) અર્બન હેલ્થ પ્રોજક્ટ સેલ ભરતી 2023, હાલ જ ફોર્મ ભરો
રાજકોટ મહાનગરપાલિકા
ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સ્ત્રી રોગ નિષ્ણાત, બાળ રોગ નિષ્ણાત, મેડિકલ ઓફિસર, લેબ ટેકનીશિયન, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, FHW અને MPHW ની ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. RMC ભરતી વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન જરૂરથી વાંચવી.

RMC Job Details(નોકરીની વિગતો):

RMC Recruitment 2023
સંસ્થા નુ નામ: રાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટનું નામ: લેબ ટેકનીશિયન, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, FHW, MPHW અને અન્ય
કુલ ખાલી જગ્યા: 133
શરૂઆતની તારીખ: 15.08.2023
છેલ્લી તારીખ: 29.08.2023
એપ્લિકેશન મોડ: ઓનલાઈન
જોબ સ્થાન: Rajkot – Gujarat

પોસ્ટ અને જગ્યાઓ :

  1. ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાંત): 02
  2. પીડિયાટ્રીશીયન (બાળ રોગ નિષ્ણાત): 02
  3. મેડીકલ ઓફિસર: 07
  4. લેબ.ટેકનીશીયન: 15
  5. ફાર્માસીસ્ટ: 17
  6. સ્ટાફ નર્સ: 05
  7. ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે): 52
  8. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ): 33

Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)
Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

Important Dates (મહત્વની તારીખ)

ફોર્મ શરૂ તારીખ: 15/08/2023
ફોર્મ માટે છેલ્લી તારીખ 29/08/2023

મહત્વપૂર્ણ લિંક - રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 ⇩⇩⇩
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો

અમારી સાથે જોડાઓ:

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook પેજમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો

Popular posts from this blog

Gujarat Police PSI & Constable Bharti 2025 for 13591 Posts Notification Declared

SSC GD Constable Recruitment 2025 - Apply Online [25487 Post]

LRD Provisional Result 2025 Declared: Check Merit List & Cut-Off Marks