Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

Indian Army Agniveer Recruitment 2023 – Apply Online for Agniveer (Female)

Indian Army Agniveer (Women) Vacancy 2023

Indian Army Agniveer Recruitment 2023 – Apply Online for Agniveer (Female)

Indian Army Agniveer Women Bharti 2023: ઇન્ડિયન આર્મી અગ્નિવીર જનરલ ડ્યુટી (મહિલા મિલિટરી પોલીસ)ની ખાલી જગ્યાઓમાં ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવી છે, જેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફોર્મ પ્રોસેસ ઓનલાઈન પ્રકાર ની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી.

વધુ વિગતો:

ઇન્ડિયન આર્મી (મહિલા) અગ્નિવીર ભરતી 2023
ભરતીનું નામ:
  • ઈન્ડીયન આર્મી અગ્નિવીર ભરતી
પોસ્ટનું નામ:
  • અગ્નિવીર જનરલ ડ્યુટી (મહિલા)
ભરતી કચેરી:
  • પુણે
શરૂઆતની તારીખ:
  • 16.02.2023
છેલ્લી તારીખ:
  • 15.03.2023
એપ્લિકેશન મોડ:
  • ઓનલાઈન
ઉંમર મર્યાદા:
  • 17½ - 21 વર્ષ
ભરતી માટે લાયકાત:
  • ધોરણ 10 પાસ
પસંદગી પ્રક્રિયા:
  • લેખિત પરીક્ષા & ભરતી રેલી
ઓનલાઈન પરીક્ષા ની તારીખ:
  • 17 એપ્રિલ 2023 પછીથી
જોબ સ્થાન:
  • સમગ્ર ભારતમાં
સત્તાવાર વેબસાઇટ:
  • joinindianarmy.nic.in

અગ્નિવીર (મહિલા) આર્મી ભરતી મેળો 2023

ભરતી મેળાનું નામ: આર્મી ભરતી મેળો 2023
ફોર્મ ભરવાની તારીખ: 16 ફેબ્રુઆરી 2023 થી 15 માર્ચ 2023
કોલ લેટર તારીખ: હવે જાહેર થશે.
ઓનલાઈન પરીક્ષા તારીખ: 17 એપ્રિલ 2023 પછીથી
રેલીમાં સમાવિષ્ઠ રાજ્યના નામ: Maharashtra, Gujarat, Goa and Ut of Daman, Diu, Dadar & Nagar haveli

અગ્નિવીર ભરતી માટે લાયકાત

  • ઉમેદવારો પાસે ધોરણ 10 પાસ હોવું જોઈએ
  • વધુ વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

ઉંમર મર્યાદા:

  • Minimum Age: 17.5 Years
  • Maximum Age: 21 Years
  • 01 Oct 2002 to 01 April 2006 (બંને દિવસો સહિત) વચ્ચે જન્મેલા ઉમેદવાર અરજી કરવા પાત્ર છે.

પરીક્ષા ફી:

  • ઉમેદવારે પ્રતિ અરજદાર રૂ 250/- પરીક્ષા ફી ચૂકવવાની રહેશે.

કેવી રીતે અરજી કરવી?: 

  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

આર્મી અગ્નિવીર (મહિલા) ભરતી 2023 (મહત્વની લિંક): ⇓⇓⇓

જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

અગત્યની તારીખ

ફોર્મ શરૂ તારીખ: 16/02/2023
ફોર્મ માટે છેલ્લી તારીખ 15/03/2023
ઓનલાઈન પરીક્ષા તારીખ 17 એપ્રિલ 2023 પછીથી
અમારી સાથે જોડાઓ:

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook પેજમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો

Popular posts from this blog

Indian Air Force Agniveervayu Intake 02/2027 | Male & Female | 10+2 Pass

GSSSB MPHW Multi Purpose Health Worker (Male) Bharti 2026: 100 જગ્યા | વર્ગ-3

Digital Gujarat Post Matric Scholarship 2026-27 | Apply Online | SC/OBC શિષ્યવૃત્તિ યોજના 2026