Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

SSC Delhi Police SI & CAPF Recruitment 2022 Apply Online

SSC Police SI, CAPF ભરતી 2022

SSC Delhi Police SI & CAPF Recruitment 2022 Apply Online
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) 
એ એ દિલ્હી પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર (SI) અને 
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) પરીક્ષા 2022 ની ભરતી માટે એક સૂચના પ્રકાશિત કરી છે, અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.

SSC Job Details(નોકરીની વિગતો):

સંસ્થા નુ નામ:સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામ:SI in Delhi Police & CAPFs
કુલ ખાલી જગ્યા:4300
પ્રારંભ તારીખ:10.08.2022
છેલ્લી તારીખ:30.08.2022
એપ્લિકેશન મોડ:ઓનલાઈન
જોબ સ્થાન:સમગ્ર ભારતમાં
નોકરીનો પ્રકાર:સરકારી

Vacancy Details(ખાલી જગ્યાની વિગતો)
પોસ્ટનું નામકુલ
Sub-Inspector (Exe.) in Delhi Police Male228
Sub-Inspector (Exe.) in Delhi Police Female112
Sub-Inspector (GD) in Central Armed Police Forces (CAPFs)3960
Total(કુલ)4300
Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)
Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
  • તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ છે.
Age Limit(ઉંમર મર્યાદા)
  • લઘુત્તમ વય મર્યાદા - 20 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા - 25 વર્ષ
Application Fee(અરજી ફોર્મ ફી)
  • Application Fee: Rs. 100/-
  • For Women, SC, ST & Ex Serviceman: No Fee
How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
SSC SI in Delhi Police & CAPFs નોટિફિકેશન 2022 (Important Links: ⇓⇓⇓)
 
વિગતવાર સૂચના: અહીં ક્લિક કરો
Apply Online : અહીં ક્લિક કરો

Important Dates (મહત્વની તારીખો):
  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 10.08.2022
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 30.08.2022
  • ઓનલાઈન ફી ચુકવણી કરવાની છેલ્લી તારીખ અને સમય: 31.08.2022 (2300 કલાક)

Popular posts from this blog

RRB NTPC 10+2 UG Recruitment 2026: 1688 Vacancies | CEN 07/2026

ICDS Gujarat Anganwadi Bharti 2026-27 | કાર્યકર-તેડાગર 6843 Vacancy | જિલ્લાવાર List

ITBP Head Constable (Motor Mechanic) Recruitment 2026