ICDS Gujarat Anganwadi Bharti 2026-27 | કાર્યકર-તેડાગર 6843 Vacancy | જિલ્લાવાર List

ગુજરાત રાજ્યની આઈ.સી.ડી.એસ. (સંકલિત બાળ વિકાસ યોજના) યોજના અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓની અંગણવાડી કેન્દ્રોમાં અંગણવાડી કાર્યકર અને અંગણવાડી તેડાગર તરીકે માનદ સેવાઓ લેવા માટે વ્યાપક ભરતી જાહેરાત સને 2026-27પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્યભરમાં કુલ 6843 જગ્યાઓ (3043 કાર્યકર + 3800 તેડાગર) માટે ભરતી થશે. લાયકાત ધરાવતી મહિલાઓ પોતાના જિલ્લા મુજબ ઓનલાઈન અરજી કરી શકે છે.
ભરતીની ટૂંકમાં માહિતી
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર (ICDS) |
| જગ્યાનું નામ | અંગણવાડી કાર્યકર અને અંગણવાડી તેડાગર (માનદ સેવા) |
| કાર્યકર | 3043 |
| તેડાગર | 3800 |
| કુલ જગ્યા (રાજ્યભર) | 6843 |
| Apply Start | 21-09-2026 |
| Last Date | 14-10-2026 |
| અરજી પ્રકાર | ઓનલાઈન (જિલ્લા મુજબ) |
| સત્તાવાર વેબસાઈટ | e-hrms.gujarat.gov.in |
ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
| જગ્યા | ઉંમર (અરજીની છેલ્લી તારીખે) | શૈક્ષણિક લાયકાત | માનદ વેતન |
|---|---|---|---|
| અંગણવાડી કાર્યકર | ૧૮ થી ૩૩ વર્ષ | ધોરણ ૧૨ પાસ | ₹ 10,000/- |
| અંગણવાડી તેડાગર | ૧૮ થી ૩૩ વર્ષ | ધોરણ ૧૦ પાસ | ₹ 5,500/- |
| તેડાગર (અગ્રતા ધોરણે કાર્યકર પદ માટે) | ૪૩ વર્ષથી વધુ નહીં | ધોરણ ૧૨ પાસ | ₹ 10,000/- |
નોંધ: ઉમેદવાર મહિલા તે જ અંગણવાડી કેન્દ્રના મહેસૂલી ગામના વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી ફરજિયાત છે. ચોક્કસ તારીખ અને શરતો માટે પોતાના જિલ્લાની સત્તાવાર જાહેરાત ચકાસવી.
જિલ્લાવાર જગ્યાની વિગત
નીચે આપેલ કોષ્ટકમાં ગુજરાતના તમામ જિલ્લા/શહેરી એકમ મુજબ અંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાની સંખ્યા દર્શાવેલ છે:
| જિલ્લો / એકમ | કાર્યકર જગ્યા | તેડાગર જગ્યા |
|---|---|---|
| મહિસાગર | ૪૫ | ૩૭ |
| ડાંગ | ૧૬ | ૧૪ |
| સુરત શહેરી | ૬૦ | ૧૧૭ |
| પાટણ | ૮૨ | ૧૪૩ |
| ભાવનગર | ૧૧૨ | ૧૨૩ |
| વડોદરા | ૭૪ | ૯૦ |
| વડોદરા શહેરી | ૩૮ | ૪૨ |
| જામનગર શહેરી | ૩૭ | ૪૧ |
| આણંદ શહેરી | ૧૪ | ૧૬ |
| દાહોદ | ૧૦૦ | ૧૦૪ |
| આણંદ | ૧૨૮ | ૧૦૪ |
| નર્મદા | ૩૬ | ૪૬ |
| જુનાગઢ શહેરી | ૨૧ | ૨૯ |
| નવસારી શહેરી | ૯ | ૧૨ |
| પંચમહાલ | ૫૨ | ૮૨ |
| ભરુચ | ૪૭ | ૬૫ |
| ગાંધીનગર | ૫૭ | ૭૨ |
| ગાંધીધામ શહેરી (કચ્છ) | ૯ | ૨૩ |
| બોટાદ | ૩૦ | ૩૩ |
| અરવલ્લી | ૬૦ | ૫૫ |
| કચ્છ | ૨૦૦ | ૨૫૫ |
| જુનાગઢ | ૮૫ | ૮૨ |
| અમદાવાદ | ૯૨ | ૧૧૪ |
| મહેસાણા શહેરી | ૮ | ૯ |
| ગીર સોમનાથ | ૫૬ | ૮૩ |
| પોરબંદર | ૨૯ | ૪૦ |
| સુરત | ૮૦ | ૧૦૧ |
| ભાવનગર શહેરી | ૩૦ | ૪૧ |
| રાજકોટ શહેરી | ૩૮ | ૪૪ |
| નવસારી | ૮૪ | ૭૬ |
| તાપી | ૪૬ | ૫૧ |
| વલસાડ | ૯૫ | ૧૨૨ |
| છોટાઉદેપુર | ૪૧ | ૬૬ |
| વાવ-થરાદ | ૪૫ | ૮૨ |
| પોરબંદર શહેરી | ૧૫ | ૧૪ |
| જામનગર | ૬૯ | ૧૧૦ |
| સાબરકાંઠા | ૮૭ | ૧૦૦ |
| મોરબી શહેરી | ૬ | ૯ |
| મોરબી | ૭૦ | ૯૨ |
| સુરેન્દ્રનગર શહેરી | ૨૦ | ૨૫ |
| નડિયાદ શહેરી | ૯ | ૬ |
| રાજકોટ | ૯૦ | ૧૦૧ |
| ખેડા | ૧૦૧ | ૯૮ |
| વાપી | ૧૬ | ૧૧ |
| બનાસકાંઠા | ૯૫ | ૧૩૫ |
| સુરેન્દ્રનગર | ૮૫ | ૯૩ |
| અમરેલી | ૧૦૪ | ૧૪૩ |
| મહેસાણા | ૧૩૩ | ૧૫૧ |
| અમદાવાદ શહેરી | ૧૪૫ | ૨૨૩ |
| દેવભૂમિ દ્વારકા | ૪૨ | ૭૫ |
| કુલ સરવાળો | ૩૦૪૩ | ૩૮૦૦ |
અરજી કેવી રીતે કરવી
- સત્તાવાર વેબસાઈટ e-hrms.gujarat.gov.in પર જાઓ.
- પોતાના જિલ્લાની જાહેરાત અને સૂચનાઓ ધ્યાનથી વાંચો.
- જે અંગણવાડી કેન્દ્ર માટે અરજી કરવી છે તે પસંદ કરી કાર્યકર/તેડાગર જગ્યા માટે અરજી કરો.
- ફોર્મમાં તમામ વિગતો નિયમ મુજબ સાચી ભરો અને જરૂરી દસ્તાવેજ સુવાચ્ય રીતે અપલોડ કરો.
- અરજી છેલ્લી તારીખ પહેલાં ઓનલાઈન સબમિટ કરી કન્ફર્મેશન લઈ લો.
પસંદગી પ્રક્રિયા (મેરિટ યાદી)
શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના ભારાંક અનુસાર દરેક જિલ્લાની અંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. કોઈપણ ઈન્ટરવ્યૂ/લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
વધુ માહિતી માટે
વધુ માહિતી માટે પોતાના જિલ્લાના સંબંધિત તાલુકા/જિલ્લા બાળ વિકાસ યોજના અધિકારીની કચેરીનો સંપર્ક કરવો.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
