Institute of Banking Personnel Selection (IBPS) દ્વારા CRP RRBs-XV (Common Recruitment Process for Regional Rural Banks) અંતર્ગત દેશની વિવિધ Regional Rural Banks માં Officers (Scale-I, II & III) અને Office Assistants (Multipurpose) ની 13,000+ જગ્યાઓ (Indicative) માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉમેદવારો 01.09.2026 થી 21.09.2026 સુધી Online Apply કરી શકે છે.
IBPS CRP RRBs-XV 2026 - Overview
| TOTAL POST | APPLICATION FEE |
|
- SC/ST/PwBD/ESM/DESM: ₹175/-
- All others: ₹850/-
- Payment Mode: Debit/Credit Card, Net Banking, UPI
|
| AGE LIMIT (તા. 01/09/2026) | IMPORTANT DATES |
- Office Assistants: 18-28 Years
- Officer Scale-I: 18-30 Years
- Officer Scale-II: 21-32 Years
- Officer Scale-III: 21-40 Years
|
- Apply Start: 01-09-2026
- Last Date: 21-09-2026
- Pre-Exam Training: November 2026
- Prelim Exam (Officers/OA): Nov/Dec 2026
- Main/Single Exam: Dec 2026/Feb 2027
- Interview (Officers): Jan/Feb 2027
- Provisional Allotment: Feb/Mar 2027
|
IBPS CRP RRBs-XV 2026 – શૈક્ષણિક લાયકાત (Eligibility)
| પોસ્ટ | લાયકાત |
| Office Assistants (Multipurpose) | કોઈપણ વિદ્યાશાખામાં Bachelor's Degree + સ્થાનિક ભાષાનું જ્ઞાન. Computer જ્ઞાન Desirable. |
| Officer Scale-I (Assistant Manager) | કોઈપણ વિદ્યાશાખામાં Bachelor's Degree + સ્થાનિક ભાષાનું જ્ઞાન. Agriculture/IT/Management/Law/Economics ડિગ્રી ધરાવતાને પ્રાધાન્ય. |
| Officer Scale-II (Manager) | 50% સાથે Bachelor's Degree + Bank/Financial Institution માં 2 વર્ષનો અનુભવ (General Banking Officer). Specialist Cadre (IT/CA/Law/Treasury/Marketing/Agriculture) માટે સંબંધિત ડિગ્રી + અનુભવ. |
| Officer Scale-III (Senior Manager) | 50% સાથે Bachelor's Degree + Bank/Financial Institution માં ઓછામાં ઓછો 5 વર્ષનો Officer તરીકે અનુભવ. |
IBPS CRP RRBs-XV 2026 – પસંદગી પ્રક્રિયા (Selection Process)
| પોસ્ટ | તબક્કા |
| Office Assistants (Multipurpose) & Officer Scale-I | Online Preliminary Exam → Online Main Exam → (Officer Scale-I માટે) Common Interview |
| Officer Scale-II & Scale-III | Single Online Exam → Common Interview |
IBPS CRP RRBs-XV 2026 – પરીક્ષા પેટર્ન (Exam Pattern)
Preliminary Examination (Office Assistants / Officer Scale-I)
| વિષય | પ્રશ્નો | ગુણ | સમય |
| Reasoning | 40 | 40 | 25 મિનિટ |
| Numerical Ability / Quantitative Aptitude | 40 | 40 | 20 મિનિટ |
| Total | 80 | 80 | 45 મિનિટ |
Main Examination (Office Assistants / Officer Scale-I)
| વિષય | પ્રશ્નો | ગુણ | સમય |
| Reasoning | 40 | 50 | 30 મિનિટ |
| Computer Knowledge | 40 | 20 | 15 મિનિટ |
| General Awareness | 40 | 40 | 15 મિનિટ |
| English/Hindi Language (કોઈ એક) | 40 | 40 | 30 મિનિટ |
| Numerical Ability / Quantitative Aptitude | 40 | 50 | 30 મિનિટ |
| Total | 200 | 200 | 120 મિનિટ |
નોંધ: Officer Scale-II અને Scale-III માટે Single Online Exam અલગ પેટર્નમાં લેવાશે (વિગત માટે Official Notification જુઓ). ખોટા જવાબ માટે પેનલ્ટી લાગુ પડશે.
📲 Apply કેવી રીતે કરવું?
- Official Website www.ibps.in પર જાવ અથવા Akshar Computer & Xerox (Gadhada) નો સંપર્ક કરો.
- Official Website www.ibps.in
- Office Assistants (Multipurpose) અથવા Officer Scale I/II/III માટે અલગ-અલગ Apply Link પસંદ કરો.
- "New Registration" દ્વારા Basic Details ભરી Provisional Registration Number/Password મેળવો.
- Photograph, Signature, Left Thumb Impression અને Hand Written Declaration Upload કરો.
- Application Form કાળજીપૂર્વક ભરી Online Fee Payment કરો.
- Application Form અને e-Receipt નું Printout કાઢી ભવિષ્ય માટે સાચવી રાખો.
⚠️ ધ્યાન રાખો: Apply કરતા પહેલા Official Notification સંપૂર્ણ વાંચી લેવી. State/UT એકવાર પસંદ કર્યા બાદ બદલી શકાશે નહીં.