SSC CHSL Recruitment 2026: 2536+ Posts | 12 Pass | Apply Online
Staff Selection Commission (SSC) દ્વારા Combined Higher Secondary Level (CHSL) Examination 2026 ની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભારત સરકારના વિવિધ Ministries/Departments માં Lower Divisional Clerk (LDC)/Junior Secretariat Assistant (JSA) અને Data Entry Operator (DEO) ની અંદાજે 2,536 જગ્યાઓ (Tentative) માટે ધોરણ-12 પાસ ઉમેદવારો 07.09.2026 થી 07.10.2026 સુધી Online Apply કરી શકે છે.
SSC CHSL 2026 - Overview
| TOTAL POST | APPLICATION FEE |
|---|---|
|
|
| AGE LIMIT (તા. 01/08/2026) | IMPORTANT DATES |
|
|
SSC CHSL 2026 – પગાર ધોરણ (Pay Scale)
| પોસ્ટ | Pay Level |
|---|---|
| LDC/JSA | Level-2 (₹19,900 - ₹63,200) |
| Data Entry Operator (DEO) | Level-4 (₹25,500 - ₹81,100) અને Level-5 (₹29,200 - ₹92,300) |
| Data Entry Operator Grade 'A' | Level-4 (₹25,500 - ₹81,100) |
SSC CHSL 2026 – શૈક્ષણિક લાયકાત (Eligibility)
| પોસ્ટ | લાયકાત |
|---|---|
| LDC/JSA અને DEO (સામાન્ય) | માન્ય Board/University માંથી ધોરણ-12 (12th Standard) અથવા સમકક્ષ પરીક્ષા પાસ |
| DEO (Consumer Affairs, SSC, Culture મંત્રાલય) | Mathematics વિષય સાથે Science Stream માં ધોરણ-12 પાસ |
| નોંધ | ધોરણ-12 ની Final પરીક્ષા આપેલ ઉમેદવારો પણ Apply કરી શકે, પરંતુ 07-10-2026 સુધીમાં પરિણામ જાહેર થયેલ હોવું જોઈએ |
SSC CHSL 2026 – પરીક્ષા પદ્ધતિ (Tier-I & Tier-II)
Tier-I (Computer Based Examination) - 60 મિનિટ
| Part | વિષય | પ્રશ્નો/ગુણ |
|---|---|---|
| I | English Language | 25/50 |
| II | General Intelligence | 25/50 |
| III | Quantitative Aptitude | 25/50 |
| IV | General Awareness | 25/50 |
| Total | 100/200 | |
નોંધ: દરેક ખોટા જવાબ માટે 0.50 ગુણ કપાત
Tier-II (Computer Based Examination) - Session I & II
| Section | વિષય | ગુણ | સમય |
|---|---|---|---|
| Section-I | Mathematical Abilities + Reasoning & General Intelligence | 180 | 1 કલાક |
| Section-II | English Language & Comprehension + General Awareness | 180 | 1 કલાક |
| Section-III | Computer Knowledge Test (Qualifying) | 45 | 15 મિનિટ |
| Section-IV | Skill Test/Typing Test (DEO/LDC મુજબ) | - | 10-15 મિનિટ |
નોંધ: Section-I, II અને III માં ખોટા જવાબ માટે 1 ગુણ કપાત. Tier-II ના તમામ Sections પાસ કરવા ફરજિયાત.
📲 Apply કેવી રીતે કરવું?
- Official Website ssc.gov.in પર જાવ અથવા Akshar Computer & Xerox (Gadhada) નો સંપર્ક કરો.
- Registration કરી Basic Details ભરો (One-time Registration).
- CHSL 2026 Application Form ભરી Educational Details અને Personal Details Upload કરો.
- Photograph અને Signature નિયત સાઇઝમાં Upload કરો.
- Online Fee Payment કરો (Women/SC/ST/PwBD/ESM માટે ફી માફ).
- Application Form Submit કરી Printout કાઢી સાચવી રાખો.
⚠️ ધ્યાન રાખો: ⚠️ Application Form Correction Window માત્ર 14-10-2026 થી 16-10-2026 દરમિયાન જ ઉપલબ્ધ રહેશે (પ્રથમ સુધારા માટે ₹200 અને બીજા સુધારા માટે ₹500 ફી લાગુ પડશે). ફી એકવાર ભર્યા બાદ Refund થશે નહીં.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
