ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC), અમદાવાદ દ્વારા હેલ્પર કક્ષાની કુલ 2,510 જગ્યાઓ માટે ફિક્સ પગારથી કરાર આધારિત સીધી ભરતીની જાહેરાત (જાહેરાત ક્રમાંક: GSRTC/202627/47) પ્રસિદ્ધ કરવામાં આવી છે. ITI પાસ ઉમેદવારો 07-09-2026 થી 06-10-2026 સુધી Online Apply કરી શકે છે.
GSRTC હેલ્પર ભરતી 2026 - Overview
| TOTAL POST | APPLICATION FEE |
|
- બિનઅનામત: ₹300/- + GST
- અનામત વર્ગ (તમામ કેટેગરી મહિલા, SEBC, SC, ST, EWS, દિવ્યાંગ, માજી સૈનિક): ₹200/- + GST
- નોંધ: ફી Non-Refundable છે
|
| AGE LIMIT | IMPORTANT DATES |
- Minimum Age : 18 Years
- Maximum Age : 35 Years
|
- Apply Start: 07-09-2026
- Last Date: 06-10-2026
- ફી ભરવાની છેલ્લી તારીખ: 08-10-2026 (23:59 કલાક)
|
GSRTC હેલ્પર ભરતી 2026 – શૈક્ષણિક લાયકાત (Eligibility)
| લાયકાત | વિગત |
| લઘુત્તમ શૈક્ષણિક લાયકાત | સરકાર માન્ય ITI માંથી Mechanic Motor Vehicle / Mechanic Diesel / General Mechanic / Fitter / Turner / Electrician / Sheet Metal Worker / Automobile Body Repairer / Welder / Welder cum Fabricator / Machinist / Carpenter / Painter General / Automobile Paint Repairer પૈકી કોઈ એક ટ્રેડનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ |
| અગ્રતા માટે વધારાની લાયકાત | ITI ના જ ટ્રેડમાં Apprenticeship પૂર્ણ કરી NCVT (National Council for Vocational Training) નું પ્રમાણપત્ર અને માર્કશીટ ધરાવતા ઉમેદવારને 10 ગુણનું વધારાનું વેઈટેજ મળશે |
| વિઝન | ચોખ્ખું વિઝન હોવું જોઈએ |
| રાષ્ટ્રીયતા | ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ (અથવા નિયત પાત્રતા પ્રમાણપત્ર ધરાવતા નેપાળ/ભૂટાન/તિબેટ/અન્ય દેશોમાંથી સ્થળાંતરિત મૂળ ભારતીય) |
GSRTC હેલ્પર ભરતી 2026 – વયમર્યાદા માં છુટછાટ
- સામાન્ય મહિલા: 5 વર્ષ
- અનામત પુરુષ: 5 વર્ષ
- અનામત મહિલા: 10 વર્ષ
- દિવ્યાંગ (સામાન્ય): 15 વર્ષ
- દિવ્યાંગ (અનામત): 20 વર્ષ
GSRTC હેલ્પર ભરતી 2026 – વેઈટેજ પદ્ધતિ (Selection Weightage)
| વિગત | વેઈટેજ ગુણ |
| 100 ગુણની MCQ આધારિત (OMR/CBRT) પરીક્ષામાં મેળવેલ ગુણ | 90 ગુણ |
| Apprenticeship પ્રમાણપત્રનું વેઈટેજ (ITI ટ્રેડ સાથે મેચ થતું હોય તો જ) | 10 ગુણ |
| કુલ વેઈટેજ ગુણ | 100 ગુણ |
GSRTC હેલ્પર ભરતી 2026 – પરીક્ષા પેટર્ન (Exam Pattern - 100 ગુણ, 2 કલાક)
| વિષય | ગુણ |
| સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભૂગોળ / વર્તમાન બનાવો (ધોરણ-10 કક્ષાનું) | 30 |
| ગુજરાતી વ્યાકરણ (ધોરણ-10 કક્ષાનું) | 05 |
| અંગ્રેજી વ્યાકરણ (ધોરણ-10 કક્ષાનું) | 05 |
| લાયકાતના વિષયવસ્તુને લગતા પ્રશ્નો | 50 |
| કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો | 10 |
| કુલ ગુણ | 100 |
📲 Apply કેવી રીતે કરવું?
- Official Website ojas.gujarat.gov.in પર જાવ અથવા Akshar Computer & Xerox (Gadhada) નો સંપર્ક કરો.
- "Apply Online" પર ક્લિક કરો.
- "હેલ્પર" કક્ષા પસંદ કરી "Apply Now" પર ક્લિક કરો.
- Personal Details, Educational Qualification અને Computer Knowledge ભરો.
- Photo (5cm x 3.6cm) અને Signature (2.5cm x 7.5cm) JPG ફોર્મેટમાં (10 KB સુધી) Upload કરો.
- Application Confirm કરી Confirmation Number સાચવી રાખો.
- Online Payment of Fees દ્વારા સંયુક્ત પરીક્ષા ફી ભરો અને Application Print કાઢી સાચવો.
⚠️ ધ્યાન રાખો: Apply કરતા પહેલા Official Notification સંપૂર્ણ વાંચી લેવી.