Saurashtra University BA & MA Semester-2 External Exam Form 2026
Saurashtra University External Exam Form 2026
BA અને MA પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ જાહેર
Saurashtra University, Rajkot has issued an important notification regarding the date of filling the examination form for the examinations of B.A and M.A under the External Department.
📌 પરીક્ષા ફોર્મની મહત્વપૂર્ણ વિગતો
| પરીક્ષાનું નામ | પરીક્ષા ફી | રેગ્યુલર ફી સાથે | રેગ્યુલર ફી + ₹500 લેઇટ ફી સાથે | રેગ્યુલર ફી + ₹500 લેઇટ ફી + ₹4500 પેનલ્ટી ફી સાથે |
|---|---|---|---|---|
| બી.એ સેમેસ્ટર 2 | ₹565/- | 10/09/2026 to 16/09/2026 | 17/09/2026 to 18/09/2026 | 19/09/2026 to 21/09/2026 |
| એમ.એ (ઓલ) સેમેસ્ટર 2 | ₹985/- | -------- | -------- | 19/09/2026 to 21/09/2026 |
📅 મહત્વપૂર્ણ તારીખો
🗓️ રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની તારીખ:
10/09/2026 to 16/09/2026
⚠️ ₹500 લેઇટ ફી સાથે ફોર્મ ભરવાની તારીખ:
17/09/2026 to 18/09/2026
⚠️ ₹500 લેઈટ ફી + ₹4500 પેનલ્ટી ફી સાથે ફોર્મ ભરવાની તારીખ:
19/09/2026 to 21/09/2026
🗓️ પરીક્ષાની અંદાજીત તારીખ:
30/09/2026
પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખની રાહ ન જોતા વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી દેવું. ફોર્મ ભરતી વખતે તમામ વિગતો અને ફી યોગ્ય રીતે ચકાસવી.
🌐 Important Links
📄 સત્તાવાર નોટિસ
ઉપરોક્ત તમામ વિગતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના બાહ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ આપવામાં આવી છે.
📌 મહત્વપૂર્ણ: પરીક્ષા ફોર્મ, ફી અને તારીખ સંબંધિત અંતિમ નિર્ણય માટે સત્તાવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નોટિસને જ માન્ય ગણવી.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
