ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સ્ટાફ નર્સ, વર્ગ-૩ સંવર્ગની કુલ 131 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીની જાહેરાત (જાહેરાત ક્રમાંક: 458/202627) પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉમેદવારો 28-09-2026 થી 12-10-2026 સુધી Online Apply કરી શકે છે.
GSSSB Staff Nurse Recruitment 2026 - Overview
| TOTAL POST |
APPLICATION FEE |
|
- બિનઅનામત: ₹500/-
- અનામત વર્ગ (તમામ કેટેગરી મહિલા, SEBC, SC, ST, EWS, દિવ્યાંગ, ExSM): ₹400/-
- નોંધ: પરીક્ષામાં હાજર રહેનારને ફી પરત મળવાપાત્ર
|
| AGE LIMIT (તા. 21/10/2026) |
IMPORTANT DATES |
- Minimum Age: 18 Years
- Maximum Age: 35 Years
|
- Apply Start: 28-09-2026
- Last Date: 12-10-2026
- ફી ભરવાની છેલ્લી તારીખ: 15-10-2026 (23:59 કલાક)
|
GSSSB Staff Nurse Recruitment 2026 – શૈક્ષણિક લાયકાત (Eligibility)
- B.Sc. Nursing ડિગ્રી અથવા General Nursing Midwifery (GNM) ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
- B.Sc. Nursing ડિગ્રી માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ અને Gujarat Nursing Council અથવા Indian Nursing Council દ્વારા માન્ય હોવી જરૂરી છે.
- GNM ડિપ્લોમા Gujarat Nursing Council અથવા Indian Nursing Council દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલ હોવો જોઈએ.
- ઉમેદવારને કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે.
- ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.
GSSSB Staff Nurse Recruitment 2026 – પરીક્ષા પેટર્ન (Hall Ticket Based Exam)
📝 Paper-I – Nursing Subject
| Paper |
ક્રમ |
વિષય |
માર્ક્સ |
સમય |
| Paper-I |
1 |
Fundamental of Nursing |
20 |
2 કલાક |
| 2 |
Medical Surgical Nursing |
20 |
| 3 |
Midwifery and Pediatric Nursing |
20 |
| 4 |
Mental Health and Psychiatric Nursing |
20 |
| 5 |
Community Health Nursing |
20 |
| Total Marks |
100 |
2 કલાક |
📝 Paper-II – Gujarati Language
| Paper |
ક્રમ |
વિષય |
માર્ક્સ |
સમય |
| Paper-II |
1 |
Language |
30 |
2 કલાક |
| 2 |
Grammar |
40 |
| 3 |
Literature |
30 |
| Total Marks |
100 |
2 કલાક |
📲 Apply કેવી રીતે કરવું?
- ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાવ અથવા Akshar Computer & Xerox (Gadhada) નો સંપર્ક કરો.
- "Online Application" માં Apply પર ક્લિક કરી GSSSB પસંદ કરો.
- જાહેરાત ક્રમાંક 458/202627, Staff Nurse પસંદ કરી Apply Now પર ક્લિક કરો.
- Personal Details અને Educational Details ભરો.
- Photo (5cm x 3.6cm) અને Signature (2.5cm x 7.5cm) JPG ફોર્મેટમાં Upload કરો.
- Application Confirm કરી Confirmation Number સાચવી રાખો (Confirm કર્યા બાદ કોઈ ફેરફાર શક્ય નથી).
- 15-10-2026 સુધીમાં Online Payment દ્વારા પરીક્ષા ફી ભરો અને Receipt સાચવો.
⚠️ ધ્યાન રાખો: Confirm Application પછી કોઈપણ વિગતમાં ફેરફાર શક્ય નથી. પરીક્ષા ફી ભર્યા વગર અરજી માન્ય ગણાશે નહીં. જાતિ/કેટેગરીની વિગત Confirm કર્યા બાદ બદલી શકાશે નહીં.